Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 568
________________ અઢારમી સદી તેવા પગ ને તેવા હાથ,” એમ બોલ્યા ત્રીભુવનનાથ. ૧૨૬ “તૂ સમાયે તો હરી સમાય, તલ જવ આઘોપાછે નવી થાય.” પઈ તણું પરમાણું લઉ, દેવ નારાયણ તાલું દીયૌ. ૧૨૭ “ગોરજી ! પઈ ઉધાડ મલ્લું, માહે થકે બાહર નીસરૂં ગોર જજમાનને હાંસૂ કરૂં, માહે થકે મુંઝઈ મરૂં.” ૧૨૮ અહીદ(નવ બે તીણી વાર, “ગુરુજી ! અમનૅ હાંસૂ નેવાર” “મેયે હાંસૂ કીસસૂ કીયે, જરાસદ્ધનું સીસ કાપીઉ. ૧૨૯ એ હાસ્ય મા રાવણરાય, જે નવગેહે સીર દેતા પાયે બલ રાજા સું માંડી આલિ, તે ચંપો સપ્તમે પાતાલ. ૧૩૦ ઉષા કુયર વૈરેવન[ચન] વલી, ગેરવર્તન તો આંગુલી સેવક સરવનું સારૂ કાંજ, તાહારા પૂર્વજનાંને મેલૂ આજ. ૧૩૧ બલીલોચન અહીલોચન જેહ, હણતાં ધ્યણું ન લાગી તેહ.” એહવા વચન સુણ ગુહગહ્યો, માથે થકે રીસે ઘડર્યો. ૧૩૨ તવ ૫ઇ આકાસે જઈ, પાછી આવે તેણે ઠાર (ઠાય). કૃણુ મન સે કર્યો વિચાર, હવે રૂ૫ તાં કરુ પ્રકાસ. ૧૩૩ નવવન થઈને બેઠા ચઢી, પઈ આઘી નવ ચાલે ઘડી ત્રણ ત્રભુવન લે મુંકો ભાર, પઈ નવ સલસલે લગાર. ૧૩૪ “કાં રે કૃષ્ણ! – કૂડ મ મારે, બારે કોઢ મનાવું હાર જે તું આવે ચોટ પટ થાયે, તો તે માનું ત્રિભોવનરાય. ૧૩૫ જે તૂ આવે સામે અણી, તે માનું ત્રીભુવનદ્ધાણી, કુડ રમેં ને રાષે મામ, બાહર કાઢ પિચારું કામ. ૧૩૬ જે તૂ આવત સામી બાથ, તો તો જાણ દ્વારકાને નાથ.” “જીત્યો ઝગડો કીમ હારી, ગોલે મરે તેને વિષે નવી મારીએ.” ૧૩૭ (પૂરાં ૧૫ કડવાં પછી ૧૬મા કડવાના બે દેહા) કહે અભિવન રાજા પ્રતે, મુઝ વીનતડી અવદ્ધાર ભડુ જુદ્ધ ભારથ ભલું, પણ નવ લહૂ નિસાર (નિસ્તાર) રે. ૩૯૬ ઉો ભીમ તવ દ્ધસમસી, “સાંભલ, વાત કુમાર! ગદા કાલંકી ફેરવું, વેહલૂ કરૂં નીસાર રે. ૩૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598