Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 569
________________ જનતાપ-તાપીદાસ [૫૨] જૈન ગૂર્જર કવિએ ? (૧) પ.સં.૧૧-૨૧, પછીનાં પાત્ર નથી, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૬૨-૬૭.] ૬૧. જનતાપી-તાપીદાસ ભરૂચને બંધારો. (૬૫) + અભિમન્યુ આખ્યાન કડવાં ૨૨ ૨.સં.૧૭૦૮ શક ૧૫૧૪ (? ૧૫૭૪) આસો વદ ૨ શુક્ર આદિ- વિઘનહરણ વિદ્યાદાતાર, તે પૂજ્ય પ્રથમ નમસ્કાર સ્વામી ! તું છે ગિરૂઉ દેવ, મનવંછિત ફલ આપ જેવ. ૧ આગે કવિત હવાં છે બહુ, તુઝ આધારે બોલ્યો સહુ, વિઘન હર સ્વામી ગુણનાથ, બોલું હરિ! યશ દે હાથ. ૨ આદિ શક્તિ માતા ઈશ્વરી ! આપ આઈ! બુધ્ય કરૂણું કરી મહારા મનમાં સબલી હામ, કહિવા અભિમન્યના ગુણગ્રામ. ૩ મહાભારથને અતિ વિસ્તાર, મુઝ મંદિધી કિહાં લાભે પાર, દ્રોણપવમાં છે એ કથા, સંક્ષેપ માત્રે કહિશું યથા. ૪ તે માટિ મા કરો પસાય, યમ એ ગ્રંથ સંપૂરણ થાય, જમરાય વાણી વદે, સાંભલો વૈશમ્પાયન દે. ૫ સ્વામી ચક્રવ્યુહ ગઢ જેહ, કેડી પરે અભિમન્ય ચઢયો તેહ, પારથને પુત્ર વલ્લભ ઘણે, ભાણેજ કરીને પિતા તણે. ૬ તે સ્યા માટે મરાવ્યો હરી, તે કારણુ મુને કહે વિસ્તરી, કવણ વૈર તો તે સાથ્ય, આદ્ય અંતની કહિયો વાત. ૭ અંત- પછિ હર્ષ પામ્યા સવ વીર, કૃષ્ણ તેહને દીધી ધીર, એહ કથા સંપૂરણ કીધી, બુધ્ય સારૂ સંક્ષેપું લીધી. ૧૯ સંવત સતર આઠ જ વર્ષે, અશ્વન માસ ઉત્તમ કૃષ્ણપક્ષે, તિથિ દ્વિતીયા નિ શુક્રવાર, સ્વાતિ નક્ષત્ર તે દિન સાર. ૨૦ શાકે પનર ચૌદત્તરે(? શુમેતરે) લીધું, અશ્વન માસમાં સંપૂરણ કીધું, એ આખ્યાન સુણિ જે કોઈ, પાતિક તેહનાં પ્રલય હેય. ૨૧ કવિના કુલ બધારા માહિં, હરિ આધારે બોલ્યો ત્યાંહિ, છિ ગુજર ખંડ માંહિ વાસ, ભૃગુકચ્છ એ નર્મદાનિ પાસે.રર જન તાપી કહિ બોલ્યું જે, હરિ સમર્પણ કીધું તેહ. ૨૩ (૧) કડવો ૨ ઇતિ અભિમન્ય કથા સમાપ્ત. સંવત ૧૭૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598