Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
[૫૩૩]
કેશવદાસ
ચાર પાનાંમાં દેદકૃત કશ્મીરાપવ' છે, વડા ચૌ. છે. સુરત પે।.૧૯. (૩) પ્રતિશ્રી કરણરી સગાલપુરી સંપૂર્ણ : લિ. સાણુંદ મધ્યે ૫. ગુલાલવિજયેન સં.૧૭૯૦ વર્ષે પાસવિદ્ ૧ ખ્રુધ્ધ. પ.સં.૮-૧૪, મારી પાસે. (૪) પ.સં. ૧૨, પ્ર.કા.ભ. ન.૭૬૨.
પ્રકાશિત ઃ ૧. પ્રકા. ગૂ.વ.સા. અમદાવાદ. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૪૨-૪૪.] ૪૫. કેશવદાસ
બ્રાહ્મણ. પિતા કાશીનાથ. એડાનરેશ ઈંદ્રજિતસિંહથી તેમજ ખીરઅલથી સમાન પામેલ, જન્મ સં.૧૬૧૨ લગભગ, સ્વ. સ.૧૬૭૪ લગભગ જુએ ‘કવિતાકૌમુદી’ભા.૧ પૃ.૩૦૫થી ૩૧૧ તથા ‘મિશ્રમ ધ્રુવિનાદ'
પૃ.૧૧૬ તથા ૨૯૫.
(૪૮) [+] રસિકપ્રિયા (હિંદી) ૫૦૧ કડી ર.સં.૧૬૪૮ કા.શુ.૭ સેામ આદિ – એકરદન ગજવદન સદનમુદ્ધિ મદનકદન સુત
ગરિતઃ આનંદકંદ જગવદ ચંદજુત સુખદાયક દાયક સુિિત્ત ગણુનાયક નાયક ખલધાયક ધાયક દરિદ્ર સબ લાયક લાયક ગુરૂગુણ અનંત ભગવંત ભવભગતિવાત ભવભયહરન જય કેસવદાસ નિવાસ નિધિ લખેાદર અસરનસરત.
*
સંવત સારહ સે વરસ વીતે અતાલીસ કાતિક સુદિ સપ્તમી, વાર વરને રજનીસ. અતિ તિ તિ ગતિ એક કરિ, વિવિધ વિવેકવિલાસ રસિકનિકી રસિકપ્રિયા, કીની કેસવદાસ. અંત – જૈસે રસિકપ્રિયા વિના, દુષિય દિનદિન દીન ત્યૌહી ભાષા કવિ સભૈ, રસિકપ્રિયા કરિ હીન. વાઢે રિતે મિત અતિ પઢ, જોને સબરસ રીતિ સ્વારથ પરમારથ લહૈ, રસિકપ્રિયાકી પ્રીતિ. (૧) ઇતિશ્રી રસિકપ્રિયાયાં મહારાજ કુમારશ્રી ઇંદ્રજીતવિરચિતાયાં અનરસ રસવર્ણન' નામ ખેાડશઃ પ્રભાવઃ. ૧૬ સમાપ્તાય ગ્ર^થઃ. સં.૧૭૨૫ વષે મિતિ માહ સુદિ ૧૧. પ.સ.૨૬-૧૬, મ.શૈ.વિ. ન.૪૭૮. [આલિસ્ટાઇ ભા.૨, ડિકૅટલાગબીજે ભા.૧ (પૃ.૪૫૪૫૫), મુપુગૂRsસૂચી,
Jain Education International
For Private & Personal Use Only
૧૦
૧૧
૫૦૦
૫૦૧
www.jainelibrary:org
Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598