Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 545
________________ પૃથ્વીરાજ રાઠોડ [૫૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ઃ કવિ કહે કલુ છ ંદો વિનૌ, પેટ કાજ ખેાલે સકૌ વૈરિયાં માંહિ વૈરી વડૌ, પેટ સમૌ દુસમણુ ત કૌ, ૧૩-૩૪ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.ર૧૩૩.] ૪૧. પૃથ્વીરાજ રાઠોડ વિકાનેરના રાજા કલ્યાણના પુત્ર અને રાજા રાયસિંહના ભાઈ. એકભરતા દરમારમાં રહેતા હતા. પૃથ્વીરાજ સબંધી જુએ ‘કવિતાકૌમુદી’ ભા.૧ પૃ.૩૧૨ અને મિશ્રધ્રુવિનાદ' પૃ.૩૨૮. (૪૪) + કૃષ્ણ રુક્મિણી વેલ [અથવા પુરુષોત્તમ વેલિ અથવા પૃથ્વીરાજ વેલિ] (રાજસ્થાની હિંદી) ૩૧૬ કડી ર.સં.૧૬૩૮ વિજયાદશમી આદિ – પરમેસર પ્રણમિ પ્રભુમિ સરસતિ પણિ, સદગુરૂ પ્રભુમિ ત્રિણે તત સાર. માઁગલરૂપ ગાઇ માહવ(માધવ), ચારસહ (ચારસ) એહી મગલ ચાર. ૧. ૨. આરંભ મð કીઉ જેણિ ઉપાયે, ગાંત્રણ ગુણનિધિ હુ... નિગુણુ, કરિ કઢચિત્રપૂતલી નિજ કકર, ચીંતારૂ લાગી ચીત્રણ, અંત – વરસ અચલ ગુણ અંગ સિ ૧૬૩૮ સવિત તવી જસ કરિ શ્રી ભરતાર. કરિ શ્રવણું દિનરાતિ કઇંકર, પામઇ શ્રી કુલ ભગત અપાર. ૩૧૬ શ્રી રાડેડ કુલાવત સ વિલસત્ત્પત્તિ મહાદાનકૃત્ કલ્યાણાભિધભૂપતિઃ સમભવત્ શ્રી વિક્રમાળ્યે પુરે તત્પૂનુગુણિનાં વા નનુ પૃથીરાજો મહીમ ડલે, વિખ્યાતઃ સુરસદ્ગુરૂપમમતિની ત્યા કવિઃ સત્કવિ, (૧) ઇતિશ્રી પ્રથીરાજકૃત વૈલિશાસ્ત્ર સપૂર્ણ સંવત્ ૧૭૧૨ વર્ષ ફ્રાલ્ગુતિ માસે કૃષ્ણપક્ષે એકાદસ્યાં તિથૌ ખિત શ્રી ધર્મરત્નસૂરિભિઃ. પ.સ’.૧૪-૧૪, દે.લા.પુ.લા. ન.૧૨૩૫-૪૮૨. (આમાં છેવટે લેખક ધર્મરત્નસૂરિની જન્મકુંડલી આપી છેઃ શ્રી ગુરૂયેા નમઃ. શ્રી ધર્મરત્નસૂરીણાં જન્મપત્ર. અથ સંવત્ ૧૬૭૯ વર્ષે` શાકે ૧૫૪૪ પ્રવત્તમાને કાર્ત્તિક સુદિ ૫ સેામવારે ઘટી ૪૫ પૂર્વાષાત નક્ષત્રે ઘટી ૪૨ ધૃતયાગે ધટી ૧૩ તુલસત્ક્રાંતિ ગતાંશ ૨૭૦૧૬ ધનરાશિ સ્થિત ચંદ્ર રાશિનવાંશે ૮ નક્ષત્રચરણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598