________________
પૃથ્વીરાજ રાઠોડ
[૫૨]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ઃ
કવિ કહે કલુ છ ંદો વિનૌ, પેટ કાજ ખેાલે સકૌ વૈરિયાં માંહિ વૈરી વડૌ, પેટ સમૌ દુસમણુ ત કૌ, ૧૩-૩૪ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.ર૧૩૩.]
૪૧. પૃથ્વીરાજ રાઠોડ
વિકાનેરના રાજા કલ્યાણના પુત્ર અને રાજા રાયસિંહના ભાઈ. એકભરતા દરમારમાં રહેતા હતા.
પૃથ્વીરાજ સબંધી જુએ ‘કવિતાકૌમુદી’ ભા.૧ પૃ.૩૧૨ અને મિશ્રધ્રુવિનાદ' પૃ.૩૨૮.
(૪૪) + કૃષ્ણ રુક્મિણી વેલ [અથવા પુરુષોત્તમ વેલિ અથવા પૃથ્વીરાજ વેલિ] (રાજસ્થાની હિંદી) ૩૧૬ કડી ર.સં.૧૬૩૮ વિજયાદશમી આદિ – પરમેસર પ્રણમિ પ્રભુમિ સરસતિ પણિ, સદગુરૂ પ્રભુમિ ત્રિણે
તત સાર.
માઁગલરૂપ ગાઇ માહવ(માધવ), ચારસહ (ચારસ) એહી મગલ ચાર. ૧.
૨.
આરંભ મð કીઉ જેણિ ઉપાયે, ગાંત્રણ ગુણનિધિ હુ... નિગુણુ, કરિ કઢચિત્રપૂતલી નિજ કકર, ચીંતારૂ લાગી ચીત્રણ, અંત – વરસ અચલ ગુણ અંગ સિ ૧૬૩૮ સવિત તવી જસ કરિ શ્રી ભરતાર. કરિ શ્રવણું દિનરાતિ કઇંકર, પામઇ શ્રી કુલ ભગત અપાર. ૩૧૬ શ્રી રાડેડ કુલાવત સ વિલસત્ત્પત્તિ મહાદાનકૃત્ કલ્યાણાભિધભૂપતિઃ સમભવત્ શ્રી વિક્રમાળ્યે પુરે તત્પૂનુગુણિનાં વા નનુ પૃથીરાજો મહીમ ડલે, વિખ્યાતઃ સુરસદ્ગુરૂપમમતિની ત્યા કવિઃ સત્કવિ, (૧) ઇતિશ્રી પ્રથીરાજકૃત વૈલિશાસ્ત્ર સપૂર્ણ સંવત્ ૧૭૧૨ વર્ષ ફ્રાલ્ગુતિ માસે કૃષ્ણપક્ષે એકાદસ્યાં તિથૌ ખિત શ્રી ધર્મરત્નસૂરિભિઃ. પ.સ’.૧૪-૧૪, દે.લા.પુ.લા. ન.૧૨૩૫-૪૮૨. (આમાં છેવટે લેખક ધર્મરત્નસૂરિની જન્મકુંડલી આપી છેઃ શ્રી ગુરૂયેા નમઃ. શ્રી ધર્મરત્નસૂરીણાં જન્મપત્ર. અથ સંવત્ ૧૬૭૯ વર્ષે` શાકે ૧૫૪૪ પ્રવત્તમાને કાર્ત્તિક સુદિ ૫ સેામવારે ઘટી ૪૫ પૂર્વાષાત નક્ષત્રે ઘટી ૪૨ ધૃતયાગે ધટી ૧૩ તુલસત્ક્રાંતિ ગતાંશ ૨૭૦૧૬ ધનરાશિ સ્થિત ચંદ્ર રાશિનવાંશે ૮ નક્ષત્રચરણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org