________________
વીસમી સદી
રત્ન પરીખ સિદ્ધાર નંદન ત્રિજગ વંદન, ત્રિશલા માટે જાય – સુગ્રણ
ચાર તિરથ ચરણકરણ, જન્મમરણ મિટાયો
શ્રી મહાવીર મુક્તિ મેં સિધાયે, ખેડીદાસ ગુણ ગાય રે. સુગુણ. ૯ પ્રકાશિતઃ ૧. ખડાજીકૃત કાવ્યસંગ્રહ ભા.૧, પ્રકા. કાનજી કરસનજી, ગોંડલ, આવૃત્તિ ત્રીજી સં.૧૯૪૦માં પ્રગટ થઈ છે. (૫૦૧૪) + પ્રકીર્ણ નાની કૃતિઓ
પ્રકાશિત ઃ ૧. ખડાજીકૃત કાવ્યસંગ્રહ ભા.૨, પ્રકા. કાનજી કરસન, ગાંડલ, આવૃત્તિ પહેલી સં.૧૯૩માં પ્રકટ થઈ છે.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૫૫-૬૩. “ભીમજી સ્વામીનું ચઢાલિયુંમાં ઉછત ભાગમાં કર્તાનામ નથી, પણ ખોડાજીની કૃતિઓના સંગ્રહમાં એ કૃતિ પ્રગટ થઈ હોવાથી સંશયને સ્થાન નથી. “તકર પચીસીમાં “પુર ફતેત” એ ભ્રષ્ટ પાઠ જ છે, કેમકે કૃતિ સં.૧૯૧૬ના આસોમાં રચાઈ છે અને એ ચાતુર્માસમાં ખેડાજી જેતપુર હતા એમ તે પછીની નિરંજન પચીસી” સ્પષ્ટ બતાવે છે. નિરંજન પચીસી'ની જેમ જ તસ્કર પચીસી'નું રચનાસ્થળ જેતપુર જ હોવું જોઈએ.
જુગટ પચીસીને ૨.સં.૧૯૦૧ સ્વીકારી ન જ શકાય, કેમકે ત્યારે ખોડાજીની ઉંમર નવ વર્ષની હતી. રચનાસંવતદશક શબ્દો “શશિ નિધિ રે ચંદ્ર છે તેમાં પહેલે એક શબ્દ પડી ગયો છે એમ જ માનવું જોઈએ. છે દેબંધ પણ એમ બતાવે છે. એટલે કૃતિ સં.૧૯૧૦થી ૧૯૧૯ સુધીના કેાઈ વર્ષમાં રચાયેલી હોવાનું સંભવે.
પ્રથમ આવૃત્તિમાં “બ્રહ્મદત્ત ચક્રવતી રાસ'ના છેલ્લા બે ઉ૯લાસ ભાવનગરવાળા ઉમેદચંદજીએ રચીને સં.૧૯૫૧માં રાસ પૂર્ણ કર્યાને ઉલ્લેખ હતો, પણ કૃતિના અંતભાગના શબ્દનું અર્થઘટન સ્પષ્ટ રીતે ૧૫૦ થાય છે, તેથી અહીં એ માહિતી સુધારી છે. એ અંતભાગમાં ઉમેદચંદજીનું નામ નથી, પણ એ માટે કશેક આધાર હશે જ.] ૧૪૩ર. રત્ન પરીખ (અ. વખતસાગર-ભાવસાગરશિ. શ્રાવક) (૨૦૧૫) તીર્થમાલા (અથવા સિદ્ધગિરિ વર્ણન) ૧૬ હાલ ર.સં.
૧૯૧૮ કા.શુ.૧૫ રવિવાર ભાવનગરમાં
આદિ
દૂહા,
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org