________________
શ્રીધર
[૫૪] જૈન ગૂર્જર કવિઓ પૃ.૫૧૪-૧૫, ૭૯૪-૯૬, ૨૧૧૫-૧૬ તથા ૨૧૩૮-૩૯. પહેલાં નંદબત્રીસીના કર્તાને સોળમી સદીમાં અને “વિક્રમાદિત્ય ચોપાઈ'ના કર્તાને સત્તરમી સદીમાં મૂકી દા રાખેલા, પરંતુ પછીથી બનેને એક કર્યા છે. પહેલાં કવિ જૈન હેવાને સંભવ દર્શાવેલોઃ “આમાં [“નંદબત્રીશી'માં) મંગલાચરણ લંબોદર – ગણેશનું કરવામાં આવ્યું છે તેથી કર્તા જૈનેતર હોવાને સંભવ જણાય પણ (૧) જૈન કર્તાએ પૈકી કોઈને ગણેશનું મંગલાચરણ કરતાં મેં જાણ્યા છે (જુઓ નં.૧૮૩ના કવિના લીલાવતી રાસનું મંગલાચરણ તેમજ નં.૧૯૨ના કવિ.) તેથી, તેમજ (૨) આ કૃતિના લેખક - લહિયા જૈન છે તેથી, અને વળી (૩) આ કથાના ઉપર જરા વિસ્તારથી સં.૧૫૬૦માં રચનાર સિંહકુશળ (નં.૧૮૦) પણ જૈન છે તેથી આ કવિ જૈન હેવાનો વિશેષ સંભવ છે. સાથેસાથે લાલચંદ ભ. ગાંધીને અભિપ્રાય પણ ઉતારેલ કે,
જે કે ૧૩મા પત્રની ઉપર જણાવેલી ૮-૧૦ કડીમાં આવેલ વર્ણન ઉપરથી નરપતિ કવિને જૈન તરીકે માનવાના આપના અનુમાનને પુષ્ટિ મળે તેમ છે; પરંતુ કવિએ વિસ્તારથી કરેલ પ્રારંભ મંગલાચરણ અને અન્ય વર્ણન ઉપરથી તે જૈનેતર હવાને બહુધા સંભવ છે. વચ્ચે આદીશ્વરાદિ દેવનું કરેલું વર્ણન બીજા જૈન કવિઓએ એ જ વિષયની કરેલી કૃતિઓની છાયારૂપ જણાય છે.”
છેવટે અન્ય પ્રતોનાં મંગલાચરણથી કવિ જૈનેતર સિદ્ધ થાય છે એવી નેધ કરેલી અને એમને જૈનેતરના વિભાગમાં ફેરવેલા. જૈન પ્રતિમાં ક્યાંક આરંભ બદલાઈ ગયેલ છે એમ જણાય છે.
“વિક્રમાદિત્ય પંચદંડ ચોપાઈ'ની રચનાના આરંભના વર્ષને કેયડે છે. “શાકેને સ્થાને સિંકે' પાઠ સ્વીકારીએ તે સં.૧૫૪નું અર્થઘટન થઈ શકે. પણ છેક વીસ વરસે કૃતિ પૂરી થાય એ માનવું મુશ્કેલ રહે છે. શંકરપ્રસાદ રાવળે “શાકે ને સ્થાને “સાહાટે પાઠ કર્યો છે. એનાથી મેળ બેસે, પરંતુ એ પાઠને હસ્તપ્રતનો ટેકે નથી.] ૧૭. શ્રીધર
મોઢઅડાલજા વણિક મંત્રી સહસા સુત. જુઓ શાસ્ત્રીજીકૃત “કવિચરિત” પૃ.૧૯૨-૯૮. (૨૦) + રાવણ મંદોદરી સંવાદ કડી ૪૦૧ ૨.સં.૧૫૬૫ જીણુદુગ–
જૂનાગઢમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org