Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 524
________________ સોળમી સદી [૫૭] શિવદાસ , અને શબ્દદેશ સહિત ફાર્બસ સભાના માસિક ૧૯૩૬ ઍકટથી ૧૯૩૮ જૂન સુધીના અંકમાં પ્રકટ કરેલ છે. [જેની સ્વતંત્ર પુસ્તિકા પણ કરી છે.] [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૨૧૨૧. ત્યાં “વરસંગ” નામ પણ દર્શાવેલું. જે અહીં છોડી દીધું છે.] ૧૯, શિવદાસ (૨૨) + કામાવતી વાર્તા (અથવા કથા અથવા આખ્યાન અથવા કિરણકુમાર અને કામાવતીની કથા] ૩૮ કડવાં [૨.સં.૧૫૭૩ ]. આદિ– ગુણપતિચરણકમલ નમી, પ્રણમી સરસતિ પાય, કહૂં ચરિત્ર કામાવતિ, અક્ષર આપે માય. કનકદેશ કુકમનગર, કામસેન રાજન સેનાની સંખ્યા નહી, સાત સહસ પરધાન. કનકવતી ઘરિ ભારજી, કામાવતિ કન્યાય રૂપ વિચક્ષણ ચાતુરી, સકલ કલા ગુણકાય. અ ત – કડવાં ૩૭ પૂછાયાં. ચોપાઈ. સેવ કરે બહુ કામાવતી, પ્રેમ સબલ મન આણુ ભતી, સાસુ સસરાના પાય નમે, રાય રાણું નિત પૂછ જમે. પનરે વરસે ટલ્યો વિયોગ, સર્વ એકઠાં થયા સંગ, દુખ ભાગી સરવેનું જાય, કૃપા કરી શ્રી વિઠરાય. એ કામાવતી ચરિત જે ગાય, સાંભલતાં સુખ પામે કાય તેહને કહી નહિ વિયોગ, નરનારી સુખ પામે ભેગ. શ્રોતાજનની પૂગે આસ, રતનપુરી પામે સુવિલાસ, સદાઈ સુખ પામે સંગ, કદા કાલ તસ નહિ વિયોગ. પ્રીત માં હે કૌ કરે અંતરાય, તે તિહાં નગર સમૂલો જાય. પ્રીતિવિષેહનું મોટું પાપ, પરમેસર તસ દીએ સાપ, તે માટે કહીઈ છે સોય, પ્રીતવિષેહ ન કરશો કેય. - કડવા ૩૮ પૂર્વ છાયા. એક મને જે સાંભલે, હિચે તેહની આસ, બે કર જોડી વિનવે સિવે હરિને દાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598