Book Title: Jain Gurjar Kavio Part 06
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 516
________________ સાળી સદી [૪] નામ જપ'તાં જેહનું સીઝે વછિત ઢાંમ. અંત – એ કહીઈ વિક્રમચરિત્ર સંભલતાં હુઇ પડ પવિત્ર, = સભલતાં ડાહાપણું આવત, કવિ નરપતિ એહવઉ હેત. ૯૦૧ (૧) ઇતિ શ્રી રાા શ્રી વીરવિક્રમાદિત્ય ચઉપઇ સમાપ્તમિતિ. સંવત ૧૮૦૦ વષે શાકે ૧૬૬૫ પ્રવત્તમાને કાર્ત્તિક માસે શુકલપક્ષે સપ્તમી તિથૌ ગુરૂવાસરે પ્રથમ પ્રહરે લખિત, શ્રી. આલાસણ ગ્રામે પ્રથમ ચતુર્માસિકે શ્રી પુર્ણમા પક્ષે શ્રી. ઠા. શ્રી. અપૂર્ણ, પ્ર.કા.ભ’. (શાકે ૧૫૧૪માં રચી એમ ઉપરના અધત પર લખાણ છે.) (અન્ય પ્રતમાં) આદિ – લખાદર તુઝ વીતવું, સુંડાલા સમરથ, સિધિ ખૂધિ વર ચલણે નમૂ', સીઝવ સવ અર્થ. સિંદૂરિષ્ઠ સિંદૂરી, સિરિ સેવ...ત્રાં ભાર, (પા. સીરિઇ કિર અરિચીઝ) મૂંસાવાહણ વીનવું, જેહનઈ મેાર્દિક આહાર. એકદતલુ દાલિદ્ર હરઈ, સમર્યાનઉ દાતાર, લાડૂ પવ પ્રવેસીઇ, આપઇ અખય ભંડાર. દુંદાલા દાયક કરે, ધૂધર ધમકઇ પાય, સાઢલ સારથ હાઇ જો, ગાઉં અવતીરાઈ, ગોરી માતા જેહની, શકર જેનઉ તાત, મનહું મનારથ પૂરવઇ, કારતિકેઅનુ ભ્રાત. બ્રહ્મા-બેટી વીનવું, સારઢ કરણે પસાઉ, હંસવાહિનિ હરષિ થિકી, જિન્ના વસિજે માઇ. વીણાપુસ્તકધારણી, તું તારી ત્રિભુવન, કવિજણુ વાણી ઉચર, જઉ તું હુઇ સુપ્રસન્ન કાસમીરપુરિ વાસિની, વિદ્યા તણું નિધાન, સેવક કર જોડી કહઈ, આપઉ વિદ્યાદાન. વલી વીતવું ભારતી, તાહરા ચરણ પસાઇ, વિક્રમ ચરિત્ર અમ્હે ગાઇયું, સારથ હાજે માઇ. ભૂલઉ અક્ષર આપિજે, ડાહપણુ દેજે માઇ, મહિમા ઊજેણી તણુઉ, ગાસિઉ તુમ્હેં પસાઇ ગુરૂવણ ન. Jain Education International નસ્પતિ For Private & Personal Use Only ૧ 3 ४ ૫ ७ ' - ૧૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598