________________
સાળી સદી
[૪]
નામ જપ'તાં જેહનું સીઝે વછિત ઢાંમ.
અંત – એ કહીઈ વિક્રમચરિત્ર સંભલતાં હુઇ પડ પવિત્ર,
=
સભલતાં ડાહાપણું આવત, કવિ નરપતિ એહવઉ હેત. ૯૦૧ (૧) ઇતિ શ્રી રાા શ્રી વીરવિક્રમાદિત્ય ચઉપઇ સમાપ્તમિતિ. સંવત ૧૮૦૦ વષે શાકે ૧૬૬૫ પ્રવત્તમાને કાર્ત્તિક માસે શુકલપક્ષે સપ્તમી તિથૌ ગુરૂવાસરે પ્રથમ પ્રહરે લખિત, શ્રી. આલાસણ ગ્રામે પ્રથમ ચતુર્માસિકે શ્રી પુર્ણમા પક્ષે શ્રી. ઠા. શ્રી. અપૂર્ણ, પ્ર.કા.ભ’. (શાકે ૧૫૧૪માં રચી એમ ઉપરના અધત પર લખાણ છે.)
(અન્ય પ્રતમાં)
આદિ – લખાદર તુઝ વીતવું, સુંડાલા સમરથ,
સિધિ ખૂધિ વર ચલણે નમૂ', સીઝવ સવ અર્થ. સિંદૂરિષ્ઠ સિંદૂરી, સિરિ સેવ...ત્રાં ભાર, (પા. સીરિઇ કિર અરિચીઝ)
મૂંસાવાહણ વીનવું, જેહનઈ મેાર્દિક આહાર. એકદતલુ દાલિદ્ર હરઈ, સમર્યાનઉ દાતાર, લાડૂ પવ પ્રવેસીઇ, આપઇ અખય ભંડાર. દુંદાલા દાયક કરે, ધૂધર ધમકઇ પાય, સાઢલ સારથ હાઇ જો, ગાઉં અવતીરાઈ, ગોરી માતા જેહની, શકર જેનઉ તાત, મનહું મનારથ પૂરવઇ, કારતિકેઅનુ ભ્રાત. બ્રહ્મા-બેટી વીનવું, સારઢ કરણે પસાઉ, હંસવાહિનિ હરષિ થિકી, જિન્ના વસિજે માઇ. વીણાપુસ્તકધારણી, તું તારી ત્રિભુવન, કવિજણુ વાણી ઉચર, જઉ તું હુઇ સુપ્રસન્ન કાસમીરપુરિ વાસિની, વિદ્યા તણું નિધાન, સેવક કર જોડી કહઈ, આપઉ વિદ્યાદાન. વલી વીતવું ભારતી, તાહરા ચરણ પસાઇ, વિક્રમ ચરિત્ર અમ્હે ગાઇયું, સારથ હાજે માઇ. ભૂલઉ અક્ષર આપિજે, ડાહપણુ દેજે માઇ, મહિમા ઊજેણી તણુઉ, ગાસિઉ તુમ્હેં પસાઇ ગુરૂવણ ન.
Jain Education International
નસ્પતિ
For Private & Personal Use Only
૧
3
४
૫
७
'
-
૧૦
www.jainelibrary.org