________________
નરપતિ
[૫૦] જૈન ગૂર્જર કવિએ : ૬ ગુરૂ જીવન ગુરૂ દેવતા, ગુરૂ માતા ગુરૂ તાત, ગુરૂ તીરથ ગુરૂ ઉધર, ગુરૂમુખિ સાચી વાત. ગુરૂ ગંગા ગુરૂ ગોમતી, ગુરૂ ગિરૂઉ કેદાર, ભલા ભાવારથ જાણુઈ, શ્રી ગુરૂનઉ આધાર. જે વેધ્યા ગુરૂ અખ્યરે, રાતા ચેલ મજીઠ, રિદ્ધિ સિધિ ગુરૂ દાયકહ, તેહના વયણ સમિઠ.
અથ કવીસ્વર વન્ન કવિ વાણુ વન રૂઅડઉ, સબલૂ અછઈ સંસાર, કવિ નરપતિ ઇમ ઉચરઈ, હું છોરૂઉ મઝારિ. કવિ ઈસ્વર સાચુ સદા, કવિ ઇસ્વર ઈમ જાણિ, કવિ ઈસ્વર નસ્પતિ ભણા, બ્રહ્માની વાણિ,
જિમ ગોરસ વિલેજ કરિ, ધૃત અમૃત લેઅંતિ, ગેરસ શાસ્ત્ર વિલેએ કરિ, કવિ અમૃત ચાખંતિ. ૧૭. ભાદ્રવ વદિ આરંભીઉં, બીજ અનઈ બુધવાર, સંવત સાકે [સેકે] પનરહ, દસ ચિહું ચિઠું અધિકાર.
[પા. એ સવિદ્દ અધિકાર] ૧૮ કવિતા કહઈ શ્રેતા સુણઈ, વિગતા કરઈ વિચાર, ત્રિણ પદારથ જઉ મિલઈ, વરતઈ રંગ અપાર. ૧૯
અડિસઠિ તીરથે જે કરઈ, યજ્ઞ કરઈ અનેક, કવિ નરપતિ ઇમ ઉચ્ચરઈ, સહુ પરમારથ એક. ૨૧ (દ્વિતીય આદેશ)
આગઆનુ મોટઉ ઉપાય, રાજ જિહાં ચિંતઈ તિહાં જાઈ, નગર સેપારઈ પુહુતા થયા, આદિશ્વરનઈ દેહરઈ ગયા. દેહરૂ અછઈ તેહ ચઉમુખ, દરિશન દીઠઈ નાશઈ દુખ. ૯
આદિશ્વરની પૂજા કરી, રાજા બઈઠ આસન ધરી. ૧૦ અત – વીર કથા રસ જે નર સુણઈ, શ્રવણે સુખ હુઈ તે તણઈ,
ભાવ ભાવ રસ રવ સરતા, તેહના મર્મ જાણુઈ દેવતા. ૮૨૯ જેહવું મીઠ૯ પ્રાકૃત હેઇ, તે સમવડિ નવિ દીસઈ કાઈ, ગાહા દૂહા ચઉપઈ ગીત, ઉષ્ણ કાલિ જિમ વાહું સીત. ૮૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org