________________
સાળમી સદી
[પ૰૧]
કવિતા વિગતા શ્રોતા ઠામ, જે ડાહ્યા તેહનષ્ઠ પરિણામ, જઉ જિહ્વા વસઈ સરસતી, તઉ અખ્ખર આણુ યુગતિ. [પા. તુ પામઇ કવિજન વર મતિ.] ૮૩૧ એ કહીઇ વિક્રમ ચરિત્ર, સાંભલતાં હુઇ કહું પવિત્ર, એહ ચરિત્ર નર જે સાંભલ, તે નર મુત વિમાં ભિલઈ, (પા.) ભણુઇ ગુણુઈ ભાવŪ સંભલઇ, તે નર સકલ મનેારથ ફલઇ. ૮૩૨ (અન્ય પ્રતમાં)
નતિ
સંવત પક્ષર સાઠા પવિત્ર, વિક્રમચરિત્ર નિપાઉં પવિત્ર કવિ નરપતિ એવું કીહીયતિ ચઉપઈ પૂરી થાય...તી. (૨) ઇતિ શ્રી રાજા વિક્રમાદિત્ય કથા સમાપ્ત. ગ્રંથાત્ર. ૮૩૨ ગાથા સંપૂર્ણ.... શ્રી જીરાĞલાગચ્છે ભ. શ્રી દેવરત્નસૂરિ તશિષ્ય મુનિ સમકલસ લિષ્યત. આત્મ વાચના. માલવા મધ્યે મુઆણા ગ્રામિ તંત્ર લિષ્યત આસૌ સુદ્ધિ પંચમી ગુરૌવાસરે મુનિ સેામકલસ લિષ્યત સહી. પ.સં. ૨૬-૧૫, દે.લા. નં.૧૧૭૬-૪૭૭. (૩) સં.૧૭૨૧ આ.વ.૫ બુધે ક્ષેમ શાખા ઉ. લક્ષ્મીકીર્તિગણિ શિ. લક્ષ્મીવલભગણિ શિ, શિવયન લિ. પ.સં.૨, જય. પેા.૬૯. (૪) સં.૧૮૨૩ માગશર વદ ૪ શિને લ. મું. સેામચંદ્ર શ્રી સરભાણ ગ્રામે. ૫.સ.૨૫-૩૦, ખેડા ભં. દા.૬ નં.૨૫. (૫) લ. મેરૂવિજય શિ. યાવિજય અહેમદનગરે. ૫.સં.૩૫-૧૫, રા.એ.સા. ખી.ડી.૯ ન....૧૯૬ર. (૬) સં.૧૭૫૭ આસે। શુ.૬ મગયલસાગર લિ. સી.ાદીયા ગ્રામે. પ.સ’.૨૯–૧૫, ફાર્માંસ સમા ત`.૧૯૦. (૭) સંવત ૧૯૭૩ વર્ષ દ્વિતી આસે! સુદિ ૧૧. સે....લા. વડાદરા. (૮) સ`.૧૭૨૧ આસાજ વિદ ૫ બુધ ખરતર પ્રેમશાખાયાં ઉપાઘ્યાય લક્ષ્મીકીર્લિંગણિ શિષ્ય પડિત શિવવહન લિ. ૫.સ.૨૧, જય. પેા.૬૯. [આલિસ્ટઇ ભા.૨, ગૂહાયાદી, ડિકૅટલૅાગભાવિ, મુપુગ્રહચી, રાહસૂચી ભા.૧, હુંજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૩).]
પ્રકાશિત : : ૧. સંપા. શંકરપ્રસાદ છે. રાવળ, પ્રકા. ફાÖસ ગુજરાતી સભા ગ્રંથમાલા ન.૧૯, સં.૧૯૯૦,
(૧૯) દુહાસંગ્રહ
[લી હુસૂચી, હેક્ઝેનાાસૂચિ ભા.૧ (પૃ.૧૬૧).]
૧ [+] સ્નેહપરિક્રમ [અથવા શૃંગારપ્રક્રમ અથવા નારીપ્રશ’સા] આફ્રિ – એ સનેહપરિક્રમ વાદ્યતાં, લીજઈ ગણપતિ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org