SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ નરપતિ [૫૦૨] નરનારી વિરહા વસઇ, મૈં તેહનુ વિશ્રામ. નારીવદન વિલાયતાં, નર હુઇ વનવિકાશ માનસરેશવર કામિ, શિશિહર મિલીઉ જાસ. અંત – કહિ નરપતિ નર સંભલુ, નેહ વડુ સંસાર, નેહ વડઇ નારાયણુઇ, કીધા દસ અવતાર. વરાગિદ્ય રાગદ્ય કરી, ત્રિહું ભુવને ભૂપાલ, વિચિક ચિહુ... આણે વેગલા, જેડ સ્વામી ગેાપાલ, (૧) ૫.સ.૨-૨૦, પ્ર.કા,ભ, નં.૬૧. જૈન ગૂજર કવિઓ ઃ ૬ ૧ (અન્યત્ર) નારી વિષ્ણુ દિહાડેા કિસે ? કહુ કિમ રયણુ વિદ્વાઇ? અતિખાધા સવિ રૂઆડાં, સ્ત્રી સમવડી ન થાઈ. નારાયણુ નારી વઈ, કીધા દૈત્યસિઁહાર, કહેઈ નરપતિ નર બાપડા, નારી ત્રિભોવનસાર, Jain Education International ર For Private & Personal Use Only ૪૦ ૪૧. પર * યૌવનવન તારી તહ્ા, સહુ ! સીંચણુહાર; સનેહ સુગંધા ફૂલડાં, મહિમહિયા અપાર. પ્રેમ તણી તેહ છાંડણી, ગુણુગુણુયા કુલ દીઠ, નર-ભમર તિણિ વન વસઇ, માયા મહુરસ મીઠ કહે નરપતિ સુણિ બાપડા! બલિ વિનતારસ માણ જગત સૂરકલ દીઠતઈ, નારિ નિઅઇ આણિ. વલિ વિધાતા વીનવઉ, ભલાઈ નીપાઇ નાર, નરરંજન એ ગારડી, રામા રામતિ સંસાર. (૨) સ.૧૬૪૨ માગસર સુદ ૨ને ક્રિને અમદાવાદમાં ણુિએ લખેલી સૂક્તાવલી'ની પ્રતમાં ઉદ્ધૃત, ગાથા પરથી ૬૫, પછીનું પુત્ર નથી. [ડિકૅટલૅગખીજે ભા.૧ (પૃ.૧૫૪), મુપુગૃહસૂચી, હેનૈનાચિ ભા.૧ (પૃ.૨૮૦).] પ્ વિમલ [પ્રકાશિત ઃ ૧. સૌંપા. હરિવલ્લભ ભાયાણી, બુદ્ધિપ્રકાશ આકટા. ૧૯૬૨.] ૨ [+] નિસ્નેહપરિક્રમ [અથવા વૈરાગ્યપ્રક્રમ અથવા નારીનિદા] આદિ – નારી છેહુ તતવ પડઇ, નર છેડા કી ખેડ, પથ ન હારઇ રે હીયા, પ થી હારઇ ડિ. ૫૩. ૬૩ ૬૩ ૪ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy