________________
વીરવિજય
(૪૫૯૮) જિનકુશલસૂરિ નિશાની ર.સ.૧૮૭૪
(૧) અભય. (૪૫૯૯) અધક ચાઢાલિયુ
[૨૨] જૈન ગૂજર કવિએ : હુ
(૧) સ’.૧૮૮૪ લિ. મહિમા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫.]
૧૩૪૫. વીવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય-ક્ષમાવિજય
જશિવજય - શુભવિજયશિ.) રાજનગરમાં શાંતિદાસના પાડામાં ઘીકાંટા આગળ રહેતા ક્રોસર નામે વિપ્રને તેની ભાર્યાં ત્રિજયાથી કેશવ નામના કુમાર થયેા. તેને રલિયાત નામે સ્ત્રી પરણાવી. માતાજીએ એક વખત કેશવને એ પરગામ જઈ ઘેર આવ્યા ત્યારે ઠપકા આપ્યા તેથી કેશવ પાસેના રાયકા નામના ગામે ગયેા. ભાળ કરતાં માતા ત્યાં આવી. માતાનું મૃત્યુ થતાં તેનું કારજ કર્યું` અને રાજનગર ન જવાનેા નિશ્ચય કર્યાં. પાલીતાણે આવતાં માંદ્ય પડયો. ગુરુ શુવિજયે રાગના નાશ કર્યાં અને પછી ખંભાત તરફ જતાં વચમાં પાનસર ગામે ખંભાતના સંધને ખેલાવી ગુરુએ દીક્ષા સ`.૧૮૪૮ના કાર્તિકમાં આપી નામ વીરવિજય રાખ્યું, પછી તેમણે શાસ્ત્રાભ્યાસ કર્યાં. અન્ય ગુરુભાઈએ નામે ધીરવિજય ને ભાણુવિજય હતા. વીરવિજયે સ.૧૮૫૮માં સ્થૂલિભદ્ર શિયલવેલ’ અને અષ્ટપ્રકારી પૂજા' રચી. પછી ગુરુ સાથે અમદાવાદ આવ્યા. ત્યાંથી વટપદ્ર (વડેાદરા) ગયા ત્યાં તેને ગુરુએ ચેાગ વહેરાવી પન્યાસપદ આપ્યું. ગુરુ સં.૧૮૬૦ના ફાગુણ શુદ ૧૨ને દિને સ્વસ્થ થયા. વીરવિજયજીએ વિહાર કર્યાં. લીંબડી, વઢવાણુ અને સુરત આવ્યા. ત્યાં ટે પીવાળા (અંગ્રેજ) હતા, જતિ સાથે તિથિને કજિયા થયા. વીરવિજયે તિથિને શાસ્ત્રવિચાર જણાવતાં ટાપીવાળા ખુશ થયે ને તેને સુરતમાં ખુશીથી રહેવા દીધા. પછી રાજનગરમાં આવીસ ધે પેાધશાળા કરાવરાવી તેમાં રહ્યા. સ.૧૮૭૦માં કુમતિ(સ્થાનકવાસી) સાથે કજિયા થયા, સરકારમાં વાત ગઈ. ભુજથી આણુ દશેખરજી, રાજનગરમાંના ખુશાલવિજય ને માતવિજય, ખેડેથી દલીચંદજી અને સાથે લબ્ધિવિજય એમ બધા ભેગા થયા. દરબારમાં બધા ગયા ને ત્યાં વીરવિજયે, પૂછેલા સવાલના જવાખે। આપ્યા. ટૂંઢિયા સાધુ જેટા ઋષિ અને નરસી ઋષિ પ્રતિમાસિદ્ધિ શાસ્ત્રપ્રમાણથી કરી ન શકયા. અમદાવાદથી એસવાલ પ્રસિદ્ધ શેઠ હઠીસિંહે સ.૧૮૯૩ના મહા વદ ૧૧ને દિને અંજનશલાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org