Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ ભૂમિ કા જૈનધર્મના પ્રાણ ” પુસ્તકનું આ નામ નામના મુદ્રિત એક લેખને આધારે આપવામાં આવ્યું સાÖક છે. પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીના લેખનની એ કે તેઓ કાઈ પણ વિષયનુ ઉપરચોટિયું નિરૂપણ કરવામાં રાચતા નથી, પણ પ્રતિપાદ્ય વિષયના હાર્દને પકડીને જ તેનું નિરૂપણ કરે છે. આથી આ પુસ્તકમાંનું સંસ્કૃતિ, ધર્મ, દર્શન, જૈનધમ, જૈનદર્શન, જૈન આચાર જેવા વિષયાનું પ્રતિપાદન તે તે વિષયના હાર્દને જ વિશેષતઃ સ્પર્શે છે. ધર્માં આદિના બાહ્ય રૂપને તે સામાન્યપણે સૌ જાણતા હાય છે, કારણ કે તે નરી આંખે દેખાય તેવું રૂપ હાય છે, પણ એ બધા પાછળનું તત્ત્વ શું છે તેની જાણ ઓછા લેાકાને હાય છે, આ પુસ્તકમાં જૈનધર્મના તત્ત્વની, પરમાંની કે તેના હાર્દની જ વિશેષતઃ ઓળખ આપવામાં આવી છે. આથી આ પુસ્તકમાં જૈનધ વિષે તેના અનુયાયીઓને પણ ધણું નવું જાણવા મળશે અને Jain Education International For Private & Personal Use Only તેમાં તે જ છે. અને તે વિશેષતા છે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 281