Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti Author(s): Buddhisagar Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) અને તે તાńવંશના લોકેા વહાણવડે અમેરિકામાં ગયા અને ત્યાં એક મેટા પર્વતમાં તેમણે પેાતાના પ્રભુના ચિ તરીકે તેમના અનુયાયી તરીકે પોતાને ઓળખાવવાને માટા સર્પ કાતરી કાઢયા અને પદ્મા વતીની મૂર્તિ કાતરી કાઢી તેનું ચિત્ર ઈંગ્લીશ પુસ્તકમાંથી અમેએ દેખ્યું છે. ગાંધી વીરચંદ રાઘવજીએ તે ચિત્ર દેખ્યું છે તેથી પૂર્વે અમેરિકામાં જૈન ધર્મ પ્રસર્યાં હતા એમ સિદ્ઘ ( ઈન્ડીઅન રીન્યુ વૉલ્યુમ ૧૪ ) થાય છે. ઐતિહાસિક દૃષ્ટિથી પાશ્ચાત્ય વિદ્યાનેા શ્રી પાર્શ્વનાથ નામના તીર્થંકર થયા એમ સિદ્ધ કરે છે અને તેના ઇસારા ટાડરાજસ્થાન વગેરેમાંથી મળે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ વગડામાં એક બગીચામાં સુંદર પ્રાસા૬માં શ્રી નેમિનાય અને રાજીમતીની જાન ચિતરી હતી તે દેખી અને તેથી તેમના મનમાં ધણા વૈરાગ્ય થયા. આ ઉપરથી આપણને જાણુવાનું મળે છે કે પહેલાં આર્યાવર્તમાં ચિત્રકળાનું બહુ ઉંચા પ્રકારનું જ્ઞાન વિદ્યમાન હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પશ્ચાત્ અઢીસે વર્ષ પછી મગધ દેશમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજા અને વૈદેહી ત્રિશલાને ત્યાં શ્રી વીર પ્રભુને જન્મ થયા. શ્રી વીરપ્રભુએ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં ગાળ્યાં હતાં. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિસલા ક્ષત્રિયાણી જૈનધર્મ પાળતાં હતાં અને તેઓ પેાતાના નગરમાં જૈન દેરાસરામાં ઉત્સવે કરતાં હતાં. શ્રીવીર પ્રભુને જન્મની સાથે ત્રણ જ્ઞાન હતાં. દીક્ષા લીધા બાદ તેમણે ધણા દેશે!માં વિહાર કર્યાં હતા. તેમણે અનાર્ય દેશમાં પણ છદ્મસ્યાવસ્થામાં વિહાર કર્યાં હતા. તેમણે અનેક ઉપસર્ગા, દુ:ખેા વેડીને આત્માનું ધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું. શ્રી વીર પ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અગિયાર ગૈાતમાદ્રિ મહા વિદ્વાન બ્રાહ્મણેાને ઉપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા તેથી એકી વખતે ચામાલીસસે બ્રાહ્મણેાએ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100