Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 43 ) મુનિસુવ્રતના વખતમાં દશરથ રાજાના રામ પુત્ર થયા. શ્રી ખાવીસમા નેમિનાથ જાદવવંશમાં થયા. નાતવંશનામના ક્ષત્રિય કુલમાંથી મહાવીર પ્રભુ થયા. શ્રીઋષભદેવ વગેરે તીર્થંકરેાના ઇશ્વાકુ વંશ હતા. પૂર્વે સર્વ તીર્થંકરા ક્ષત્રિયેાના કુલમાં જન્મ્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે ધણા ક્ષત્રિય રાજાએ હાલના ગણાતા હિન્દુસ્થાનની બહાર રહેતા હતા એમ જૈનમહાભારતથી સિદ્ધ થાય છે તેથી કાલાંતરે કેટલીક જાતા યુરેપ તરફ ગઈ હોય તે તે બનવા ચેાગ્ય છે. હાલ જ્યાં આટલાંટિક મહાસાગર છે ત્યાં પૂર્વે દેશ હતા. જલના ઠેકાણે થય થાય છે અને થલના ઠેકાણે જલ થાય છે આવા નિયમ ભુસ્તર શાસ્ત્રથી સિદ્ધ થાય છે તેથી પૂર્વના વખતના દેશે!માં ઘણું! ફેરફાર થઈ ગયા છે. હતા. ભરત રાજા થયા પછી આ દેશને ભારતખંડ તરીકે કહેવાની રૂઢિ ચાલતી હતી. ભારતખંડમાં આર્ય દેશ અને અનાર્ય દેશેા હતા. ભારતખંડમાં અનાર્ય દેશેા ધણા હતા. આર્ય દેશમાં રહેનારને આર્ય કહેવામાં આવતા હતા. અસલથી આર્યાં આ દેશમાં વસતા તેઓ કઇ અન્ય દેશમાંથી આ દેશમાં આવ્યા નથી પણ અસલથી આ દેશમાં રહેતા હતા એમ જૈનશાસ્ત્રાના આધારે સિદ્ધ થાય છે. આર્ય દેશપર અન્ય દેશના લોકે ચઢી આવ્યા તેઓ પણ આર્ય હતા અને કેટલાક અનાર્ય હતા. આ પ્રમાણે અમારી માન્યતા છે. હવે વિચારવાનું એટલું છે કે છત્રીશ કુલના ક્ષત્રિયા વગેરે ચારે વ વિક્રમના નવમા શતક લગભગ જૈનધર્મ પાળતી હતી પણ શંકરાચાયૅ પશ્ચાત્ વેદધર્મીઓનું નવમા સૈકા પશ્ચાત્ જોર વધવાથી ચારે વર્ગો વેદધર્મ પાળવા લાગી અને વિક્રમના પન્નરમા સૈકા પછી વેદ ધર્મીએનું ઘણું જોર વધવાથા વેદધર્મ તે હિન્દુસ્થાનના રાજકીય ધર્મ તરીકે ગણાવવા લાગ્યા તેથી મુસલમાન વગેરે સર્વ હિન્દવાસીઓને મેટા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100