Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પ્રતિમાધેલા વિક્રમ રાજાએ શ્રી શત્રુંજય તીર્થને સંધ કહાડયેા હતેા તેમાં એકસાને અમને ત્તેર સુવઊનાં જિનમન્દિર હતાં. દાંત અને ચંદનનાં પાંચસે નિમન્દિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર આચાર્યા હતા. આ ઉપરથી ઉપાધ્યાયા, પડતા, સાધુએ અને સાધ્વીએ કેટલાં હશે તેને વિચાર કરવાની જરૂર છે. તેના સંધમાં ચાદ મુકુટબદ્ધ રાજા હતા, સાત લાખ તે શ્રાવકનાં કુટુંબ હતાં, એક કરેડ દશ લાખ અને નવ હજાર શકટ હતાં, અઢાર લાખ ઘેાડા હતા. વગેરે. કુમારપાલ રાજાએ સિદ્ધાચલના સધ કાઢયા તેમાં અઢારસે' સુમેતેર અધિક સુવણૅ અને રત્નનાં જિતમન્દિર હતાં. આભુએ સિદ્ધાચલના સંધ કહાડયા તેમાં સાતશે' જિનમન્દિર હતાં. એ ઉપરથી મનુષ્યા વગેરેના ખ્યાલ કરવાના છે. તેની યાત્રામાં બાર કરોડ સેસનેયાના ખર્ચ થયા હતા. સાધુ પેથડે સત્ર કહાડયા તેમાં અગીયાર લાખ ટકના વ્યય થયા. તેના સધમાં બાવન જિતમન્દિર હતાં અને સાત લાખ મનુષ્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે સાડીબાર યાત્રા કરી હતી અને તેમણે કરડા રૂપૈયા ખર્ચ્યા હતા. પેથડશાહે છપ્પન ધડી સુવર્ણતા ચઢાવા લેઇ ગિરનારમાં ઈંદ્રમાલા ધારણ કરી હતી અને યાચકાને ચાર ડી સેાનું આપ્યું હતું. કુમારપાલ અને વસ્તુપાલે કાઢેલા સધમાં હજારા આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુઓ અને સાધ્વીએ હતી અને દિગંબર આચાર્યાં પણ સધમાં યાત્રાર્થે આવ્યા હતા. શ્રી વીરપ્રભુ પશ્ચાત્ સિદ્ધાચલ વગેરેના તીર્થાના સહ્યેાને વિચાર કરીએ તેા લાખા સધા નિકળ્યા છે એમ અનુમાન કરી શકાય છે. મેાતિશાહ શેઠે સિદ્ધાચલપર ટુંક બંધાવી તેમાં હાલના પ્રમાણે ખર્ચ ગણવામાં આવે તેા કરાડ રૂપૈયા ખર્ચ્યા છે એમ અડસટા આવે છે. શ્રી સંપ્રતિ રાજા કે જેમણે વીરસંવત્ ૨૨૨ બસે બાવીસમી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100