Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૩) જૈન બંધુઓને ખુશખબર. સર્વ જૈન ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે ગુજરાતનું પાટનગર અને જૈનપુરીના નામથી પ્રસિદ્ધ એવા રાજનગર ઉર્ફે અમદાવાદમાં જન ભાઈઓને સર્વ રીતે અનુકુળ થઈ પડે એવું એક પણ જૈન ધર્મનાં પુસ્તકો વેચવાનું ખાતું નહોતું જેથી જન ધર્મનાં પુસ્તકે ખરીદનાર બંધુઓને જુદી જુદી દુકાને ભટકવું પડતું, તે છતાં પણ ઘણુકવાર જોઈતાં પુસ્તકે નહિ મળવાથી નિરાશ થવું પડતું. આથી અમે અમારા તથા અમારા જૈન બંધુઓના લાભાર્થે જૈન ધર્મનાં તથા તમામ જાતનાં પુસ્તક વેચવાનું ખાતું અમદાવાદ રતનપોળમાં ખોલ્યું છે.
નીચેનાં ઉત્તમ પુસ્તકે અવશ્ય ખરીદે. ભજન પદ સંગ્રહ ભા. ૧, ૨, ૩. ૪. ૭ (મુનિશ્રી બુદ્ધિસાગરજીના બનાવેલા) દરેકના.
૦ –૮ –૦ ભજન સંગ્રહ ભા. ૫ મ. (લે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી.) ૦–૬–૦ ભા. ૬ ઠે.
૦-૧૨-૦ અધ્યાત્મ ભજન સંગ્રહ.
–૬–૦ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા.
–૪–૦ પરમાત્મ દર્શન
૦-૧૨---૦ પરમાત્મ જ્યોતિ
૦-૧૨-૦ આમ પ્રદીપ. એતિહાસિક જન રાસમાળા.
–૦–૦ વચનામૃત. ગદિપક.
૦–૧૪-૦
૦–૮–૦
૦-૧૪–૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100