________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
દક્ષિણ હિન્દુસ્થાનમાં જૈનધર્મ પાળતા હતા. શ્રી વાસ્વામીના વખતમાં હિન્દુસ્થાનમાં ઘણું જૈન રાજાઓ હતા. શ્રી વાસ્વામીના વખતમાં ભાવડના પુત્ર જાવડશાહે શ્રી શત્રુંજ્ય તીર્થને ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮ માં કરાવ્યો હતો. જાવડશાના વખતમાં કાઠીયાવાડ વગેરે દેશપર ગ્રીસ, તુર્કસ્તાન, ઈરાન વગેરે દેશના શ્લેષ્ઠ લેકોની ઘણું સ્વારીઓ આવી હતી. પરદેશીઓ ઘણું જેનોને પકડી પોતાના દેશમાં લઈ ગયા હતા અને ત્યાં ગુલામગીરી કરાવતા હતા. જાવડશાહે જનોને પરદેશમાંથી પાછા આપ્યા હતા. ટૌડ રાજસ્થાન નામનું પુસ્તક વાંચવાથી આ બાબત
* જાવડશા સંબંધી શત્રુંજય માહાત્મમાં નીચે પ્રમાણે લેખ છે.
ભગવાન મહાવીર સ્વામી ઇદ્રને કહે છે કે હે ઇદ્ર ! મારા પછી વિકમ રાજા થશે અને તે વિક્રમ સંવત ૧૦૮ ની સાલમાં જાવડશા વજસ્વામીની સહાયથી સિદ્ધાચળનો ઉદ્ધાર કરશે.
એક વખત ઘોડા ખેલાવવા નિકળેલ જવડ ગુરૂની વાણીથી અને સાધનારી આશાવેલમાં દોરાશે અને કેટલોક વખત વહી ગયા પછી ભાવડ સ્વર્ગવાસી થશે એટલે જાવડ પોતાના શહેરનું ધર્મની પડે પ્રતિપાલન કરશે પછી દુષમકાળના માહાસ્યથી મલેછાનું લશ્કર પોતાના બળથી જાવડના ગામોને તાબે કરી લેશે અને ગાયો, ધન, ધાન્ય, છોકરાં, બરાં તથા ઉત્તમ મધ્યમ અધમ લોકોને સેર, કચ્છ અને લાટ વગેરે દેશમાંથી લઈ જઈ પોતાના મુલકમાં તે મલેછો ચાલ્યા જરો. ત્યાં તે મલેછે બધા વને પિતા પોતાના લાયક કામમાં જોડી દેઇ બહુજ ધન આપી પોતાના મુલકમાં રાખશે. તે વખતે ત્યાં પણ સઘળી ચીજોના વ્યાપારમાં હશિયાર જાવડ ધન પેદા કરશે અને આર્ય દેશની પેઠે જ અનાર્ય દેશમાં પણ પોતાની જ્ઞાતિને એકઠી કરી વસાવી ધર્મવંત રહી ત્યાં પણ અમારું દેહરૂ બંધાવશે. આર્ય અનાર્ય દેશમાં વિહાર કરતા મુનિવરે અનુક્રમે આનંદસહિત ત્યાં પધારશે એટલે જાવડ તેમને વાંદરો અને વખાણ સાંભળતી વેળાએ સિદ્ધાચળના મહિમા ઉદય પ્રસંગે “પાંચમા આરામાં વડ નામને એક તીર્થને
For Private And Personal Use Only