Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦ ) દશાદેશાવાડ, દેશાવાડ, અગ્રવાલ, ગુર્જર, ભાગરવાલ, દીંદુ, પુષ્કરવાલ, ઐતિવાલ, હરસોરા, સુરરવાલ, પીલીવાલ, ભુંગડા, ખંડાઈલવાલ, લાડવાણિયા, લાડવા, દહીલવાલ, કેહદરવાલ, સોહારવાલ, જાએલવાલ, માનતવાલ, કાટીવાલ, કોટવાલ, ચહેરાવાલ, સોની, સોજતવાલ, નાગર, માડ, મોઢ, જુલહેરા, કપોલ, ખડાયતા, બરૂરી દશોરા, બાંભડવાલ, નગુદા, કરવેરા, બીવરા, મેવાડા, નરસિંગપુરા, ખાતરવાલ, ઝરણુવાલ, ભાગરવાલ, આરચિતવાળ, બાબરવાલ, શ્રીગોડ, ઠાકરવાલ, પંચમવાલ, હુનરવાલ, સીરકેરા, બાઇસ, સ્તુખી, કવાલ, વાયડા, તેરાટા, બાતબરગી, લાડીસાકા, વેદના, ખીચી, ગુસાર, બહાર, જાળા, પદમોરા, મેહેરી, ધાકરવાલ, મંગોરા, ગોલવાડ, તેરોટા, કાકલિયા, ભારીજા, અંડારા, સાચોરા, ભુંગરવાલ, મંડાહુલ, બ્રામમા, બાગ્રીઆ, ડીંડારીયા, બરવાલા, હારવાલ, નાગોરી, વડનગરા, માંડલિયા, અને પાંચા વગેરે ચોરાશી જાતના વાણિયાઓ ઘણુંખરા તો પિતાના ગામ, ગોત્ર, સાખ વગેરેના નામથી પ્રસિદ્ધ ગણાય છે. શા નગરીમાં રહેનાર ક્ષત્રિય હતા તે જૈન થયા ત્યારે ઓશવાળ ગણાયા. શ્રી જિનદત્તસૂરિએ સવાલાખ રજપૂતને જન બનાવ્યા. શ્રી જિનદત્તસૂરિએ મોઢેરાના દશહજાર રજપૂતને જૈન બનાવ્યા. જેઓ મોટેરાના હતા તેઓ પરદેશમાં જવાથી મોઢ વાણિયા ગણવા લાગ્યા. જિનદત્તસૂરિના પહેલાં મોઢેરામાં મઢ વાણિયા જૈની હતા. વિક્રમ સંવત ૨૧૭ બસત્તરમાં લોહાચા અહી નગરના લોકોને જૈન ધર્મમાં લીધા તેઓ અગ્રેહા નગરના રહેવાસી હોવાથી અગ્રવાલ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. હિન્દુસ્થાનમાં અગ્રવાલ વાણિયાની વિશેષ વસ્તિ છે. તેમાંના કેટલાક જૈન છે અને કેટલાક બસો વર્ષ લગભગથી વૈષ્ણવ વગેરે ધર્મમાં દાખલ થયા છે. વિશા શ્રીમાલી વાણિયા પૂર્વે મારવાડમાં શ્રીમાલનગર અને માઘ કવિના વખતથી ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ પામેલા નગરમાં ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100