Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ). અભયકુમાર વગેરેએ દીક્ષા લીધી હતી. શ્રી મહાવીર પ્રભુના માતા અને પિતા બન્ને શ્રી ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય સાધુના શ્રાવક અને શ્રાવિકા તરીકે હતા. શ્રી વિરપ્રભુથી પૂર્વે થનાર શ્રી પાર્શ્વનાથના પિતાશ્રી અશ્વસેન એ કાશીદેશના રાજા હતા તે વખતમાં જૈન ધર્મને ઘણું દેશમાં પ્રચાર હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સર્પલંછન હતું તેથી ગણા દેશના લેક તેમજ પૂજક તરીકે પિતાને તાáવંશી જણાવતા હતા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પહેલાં તેમનાથ પ્રભુ થએલા છે તેમણે જૈનધર્મને સારી રીતે પ્રચાર કર્યો હતો. ખંભાત શ્રી સ્તંભન પાર્શ્વનાથ છે તેને બિંબને પાછલા ભાગમાં આ પ્રમાણે લેખ છે. नमेस्तीर्थकृते तीर्थे वर्षेद्दीक चतुष्ठये आषाढ श्रावको गौडो कारयेत् प्रतिमात्रयम् ॥ જૈન ઐતિહાસિક દષ્ટિ પ્રમાણે આ ચોવીશીના નમિનાથ તી. કરના શાસન પછી રરરર વર્ષ ગમે છતે આષાઢ નામને ગોડ દેશને વાશી શ્રાવક હતો તેણે ત્રણ પ્રતિમાઓ ભરાવી. નમિનાથ તીર્થકરના ૨૨૨૨ વર્ષ ગએ આ ત્રણ પ્રતિમાજી ભરાવ્યાં તેને હાલ ૫૮૬૬૬ર વર્ષ લગભગ થઈ ગયાં. આ ત્રણમાંની એક પ્રતિમા પાટણ પાસેના ચારૂપ ગામમાં છે, બીજી શ્રી પાટણમાં છે અને ત્રીજી ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથથી ઓળખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે આ સંબંધી હકીકત તસ્વનિર્ણય પ્રાસાદમાં ( પત્ર પ૩૩૩૪) મામાં આપી છે મમ મહારાજશ્રીએ પ્રભાવક ચરિત્ર અને પ્રવચન પરીક્ષા બે ગ્રંથના આધારે હકીકત લખી છે. જેને પિતાના તીર્થકરોના સંવત્સરોને મૂર્તિની ઉપર લખે છે. આ પ્રમાણે પ્રતિમાના લેખ જતાં પાંચ લાખ છાસી હજાર છસેને બાસઠ વર્ષ પૂર્વે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100