Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ, नवं वर्ष. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરમાત્માની કૃપાથી મારી વયમાં અવિચ્છિન્ન વૃદ્ધિ થતી જાય છે અને દરેક વર્ષ જેમ મારી વય વધે છે તેમ મારા પ્રયત્ન પણ વૃદ્ધિ પામવાથી વધારે સ્વાદીષ્ટ ખારૂપ વાનીએ-પકવાના હું' મારા વાંચકરૂપ મીજમાના-પ્રાહુણાઓને જમાડ વાને ભાગ્યશાળી થાઉ છુ-ઇચ્છા ધરાવુ છું. આવા સત્કાર્યની અંદર મારા એકલેા પ્રયાસ ચાલી શકે તેમ નથી, કારણ કે હુ ં તે શાસ્ત્રઅપેક્ષાએ પૈગલિક હાવાથી ડ રૂપ છું, પરંતુ પ્રાણીની જડતાનુ' હરણુ કરીને તેનામાં તીરાભાવે રહેલા ચૈત ન્યના જ્ઞાનાદિ ગુણો પ્રકટ કરવાના કારણભૂત થાઉં છું. જો કારણમાં કાર્યના આરાપ કરવામાં આવે તે હુ જ્ઞાનસ્વરૂપ છું. પરંતુ ઉપર સૂચવ્યા પ્રમાણે મને અન્ય લલ મનની–સારા લેખકેાની અપેક્ષા રહે છે, મારી ખરી શેશભા તેના વડેજ છે. પરમાત્માની કૃપા એ તે અદૃષ્ટ કારણુ છે અને તે પણ આરેાપિત છે, બાકી પ્રકટમહ તા શાસ્ત્રાભ્યાસી, અનુભવી, શાસ્ત્રાધિન લેખ લખનારા, એકાંત હિતજ કરે તેવા લેખ લખવાની પ્રવૃત્તિવાળા વિદ્વાન લેખકે તેજ મારા સ્વરૂપને શાભાવનાર છે, જનસમાજનું હિત કરનાર છે અને પરપરાએ સ્વપર આત્મહિતના ખરેખરા ', સાધક છે. આટલા ઉહાપાઠુ કરવાનું કારણ ખાસ એ છે કે-હાલમાં નવા જમાનાને હાદ પડે તેવા લેખો લખનારા કેટલાએક બંધુએ શાસ્ત્રાભ્યાસી ન હાવાથી સ્વતંત્ર ખા લખે છે, તેની અંદર શાસ્ત્ર મર્યાદાના ભંગ કરે છે. શ્રાવકના આચારવિચારની અંદર કેટલીક વખત શાસ્ત્રવિરૂદ્ધ લખવામાં આવે છે અને જૈનશાસ્ત્રના તત્ત્વાને પણ ખરૂં સ્વરૂપ આપી ન શકવાથી મિથ્યા લખાઇ જાય છે.. સામાન્ય વાંયનારામાતા ધ્યાનમાં તે વાત આવી શકતી નથી. પરંતુ ઉત્તમ મુનિ મહારાજા તેમજ શાગાભ્યાસી શ્રાવકાને તેવા લેખા વાંચવાથી બહુ ખેદ થાય છે. તે સાથે તેવા લેખાને કેટલાએક ખંધુએ તરફથી વખાણવામાં પણ આવે છે અને તેવા લેખાથીજ સમાજ યુધારણા-સમાજહિત સમજવામાં આવે છે. આ હુકીકત અધટત જણાવાથી તેને અંગે આટલી સ્ફુટતા કરી છે. મારા ઉત્પાદક। ને સહાયી લેખકે તેવા લેખા લખતા નથી એમ કહેવામાં કદી સભ્યતા જણાશે, પરંતુ એટલું તેા ખાત્રીથી કહી શકાય તેમ છે કે મારા ઉત્પાહકા પાતે જે લેખા લખે છે તે શાસ્ત્રમર્યાદા જાળવીનેજ લખે છે અને તેમાં ભૂલ ન રણ તેને માટે પૂરતી સાવચેતી રાખે છે. અન્ય સહાયી લેખકાના લેખા પણુ જો પર્યાદાવાળા, જૈન શૈલીનુ ઉલ્લંઘનન કરે તેવા હાય તેાજ દાખલ કરવામાં આવે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38