Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધમ પ્રકાશ. નૃત્ય કરે છે, અસેન્ટ સેવે છે, અલૈાજ્ય બક્ષે છે. તપસ્યાના નિમિત્તે તે લેાલુપીપણામાંથી મનુષ્યા પાછા હઠે તે માટે જૈન શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે બહુ ઉપદેશ આપ્યું છે. તેએએ રસમૃદ્ધિ મટાડવા-શાંત પાડવા અનેક ઉપાયો દેખાડ્યા છે. છãાઇદ્રિય તથા ઉપસ્થદ્રિયના વશવતી પણાથી જીવા કેટલી અધમતા અનુભવે છે તે માટે લખતાં એક સ્થળે લખ્યુ છે કે:-“ જીહ્વાસ્વાદના સંબંધમાં મનુષ્ય આજે અતિ ઉન્મત્ત બન્યા છે, અને તેને લીધેજ તે નિગ્રહરહિત તથા અનેક રાગને પાત્ર તથા અલ્પ આયુષી થયા છે. નિગ્રહને ઇચ્છનારે પ્રથમજ જીહ્વાની લેાલુપતાને જીતવાની છે, એક ઢંકાણે કહેલું છે, કે ઉપસ્થગિદ્દામ્યાં હતં નાત્ ઉપસ્થ અને જીહ્વા એ એ દ્રિયાથી આખુ જગત્ હણાયેલું છે, તે કેવળ સત્ય છે. વર્તમાન જગત્ પ્રતિ સૃષ્ટિ કરશે એટલે તમને સમજાશે કે આ બે ઇંદ્રિયના માહને તે નિત્ય વશ વર્તે છે, અને તેનાથી તે હણાઈ રહ્યું છે. જ્યાંસુધી આ ક્રિયાના નિગ્રહ મનુષ્યા નહિ કરે ત્યાંસુધી તેમની ઉર્ધ્વ ગતિ થવી અસભવિત છે. આહારની મનુષ્ય ઉપર ઘણીજ બળવાન અસર થાય છે એ નિશ્ચય સમજવુ. ” આહારાદિક પ્રાણીએ ઉપ૨ આવી સત્તા ચલાવતા હૈાવાથી તેને વશ નહુિં થવા જૈન શાસ્ત્રકાર વારંવાર ઉપદંશે છે અને આત્માઓને જાગૃત રાખે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * આહારાદિક ઉપર કાબુ રહે તે માટે તપસ્યાના અને સમયે સમયે જુદા જુદા ત્યાગભાવ સ્વીકારવાના પ્રબંધ શાસ્ત્રકારોએ કર્યાં છે. હાલના જમાનામાં ઉછરતા યુવકા તે ખાખતા કાંઇ પણ ઉપયાગની નથી, ખાવાપીવાની બાબત ઉપર વિચાર કરવા કરતાં બીજા ઘણાં કાર્યો કરવાનાં છે, તેવાં અનુપયોગી ઠ્ઠાનાં નીચે આ મા તે તદ્દન નકામા જેવી જણાવી ઉડાડી મૂકે છે; આના પરિણામમાં શારીરિક નબળાઇની વૃદ્ધિ થતી જોવામાં આવે છે. તપસ્યાએના પેટામાં ઉપવાસ કરવાનું, ભાજન લેતાં ઉણા રહેવાનું, બધી વસ્તુઓ ખાવા તરફ વૃત્તિ ન દોરવાનુ વિગેરે કચનની જેમ રસત્યાગને પણ પ્રધાનપદ આપવામાં આવ્યુ છે, આ રસા છ પ્રકારનાં છે, અને તે છએ રસ કે જેને વિગયના નામથી ઓળખવામાં આવે છે તે લાલુપતા વધારનાર અને રસદ્ધિ કરનાર હેાવાથી અશનના નિયમે ચુકાવનાર અને તંદુરસ્તીને પણુ મગાડનારા છે. આ છ વિગયેામાં ઘી, તેલ, દહીં, દુધ, ગાળ અને સુખડિયાની દુકાને નીપજતી અગર ઘેર તળેલી વસ્તુઓના સમાવેશ થાય છે. આવી આવી રસાત્પાદક વસ્તુઓના અવારનવાર ત્યાગ કરવાથી જે સ્થળે અને જે સ્થિતિમાં વસ્તુ પ્રાપ્ત થાય તેનાથી પ્રાણી ચલાવી લેતાં શીખે છે. કાઇ પણ સ્થળે કાઇ વસ્તુ વગર તેને અટકતુ નથી. વળી ‘શરીર માટે આહાર ’ છે, પણુ ‘ આહાર માટે શરીર ’ નથી તે નિયમ જે શીખે છે, તે જીવન ાનદથી વ્યતિકમાવી શકે છે. આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38