________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધમ પ્રકાર
,
આ
'11
'
' :
'
" ,
,
, '' 5* '' 1
'' '
કા
- * * * * ..
પી ફરજ બજાવવાનું બતાવતા નથી તેવી વિગતને ઉલ્લેખ આવેલ છે. તેમના અનુવાદમાં તેઓ લખે છે કે:-“સતીત્વ એટલે નારીઓનું પતિવૃત્તાપણું એમ સ્પષ્ટ રીતે કહેવાની જરૂર નથી. આ દેશના શાસ્ત્રકારે એને નીતિકારે ખાસ કરીને જંગલમાં અને તપવનમાં રહેતા હતા પરંતુ તેઓ સમાજથી છેક અજાણ્યા નહેતાસ્ત્રીઓનાં કર્તા વિષે તેમણે પ્રથાનાં ગ્રંથ લખી કાઢ્યા છે, પરંતુ પિ તાના જાતિભાઈઓને માટે પુરૂષને માટે સતીત્વના જે એક સૂચક શબ્દ પણ તૈયાર કરી શક્યા નહિં, અલબત, એ કંઈ શબ્દ રહી જશે તે પિતાના જાતિભાઈઓ પાછળથી મેટી અગવડમાં મૂકાશે એવા પવિત્ર ભાવથીજ પુરૂષોના સંબંધમાં તેઓ મૌન રહ્યા હશે. પુરૂષોને તેમના સ્વછંદપણુમાટે એટલું વિશાળ ક્ષેત્ર સંપી દેવામાં આવ્યું છે કે તેઓ નીતિની હદ બહાર ગમે તેટલા જાય તો પણ નીતિને તેમની પાછળ ઘસડાવું જ પડે. મતલબ કે પુરૂ ગમે તેટલી અનીતિ કે અધર્મ કરે તે પણ તેમને માટે શાસ્ત્રદષ્ટિએ તે તે નીતિ કે ધર્મરૂપેજ પરિણમે. પૈશાચિક વિવાહ (બળાત્કારથી થત) ને પણ એક પ્રકારને શાસ્ત્રોક્ત વિવાહ ગણવામાં આવ્યું છે. પુરૂષ પ્રત્યે શાસ્ત્રકારે કેટલી બધી સહાનુભૂતિ અને દયાભાવથી વત્યા છે તેનું આથી વિશેષ જવલંત ઉદાહરણ બીજું કયું હૈઇ શકે?” આ એક સ્ત્રીલેખકના વિચારે છે તે બહુ વિચાર કરવા લાયક છે. ગમે તેટલી ઉમરે પુરૂષે લગ્ન કરે, ગમે તેટલી પત્નીઓ કરે તે માટે કોઈ જાતનો પુરૂષોને પ્રતિબંધ નથી. સ્ત્રીને ભાગ્ય અને સેવક ગણી તેમના તરફ ગમે તેવું વ ન ચલાવે તે પણ કંઈ પૂછનાર નથી. સ્ત્રીએ ફરજથી વધારે યુત થાય છે કે પુરૂષો? તે માટે વિચાર કરવાની જરૂર છે. બંને પ્રકારનાં લેખો અમારા વાચકે પાસે મૂકી તેને ન્યાય તેમના હાથમાં સેપીએ છીએ. લેખિકાને લેખ સર્વ સંમત થવા ચોગ્ય નથી. કારણ કે પુરૂષોની ફરજ સૂચવનારા શાસ્ત્રો-સ્ત્રીની ફરજ સૂચવનારા શાસ્ત્રો કરતાં વધારે અમારી દ્રષ્ટિએ પડે છે, પરંતુ જેઓ શાઆજ્ઞાની અવગણના કરનાર છે અને પોતાની ફરજ ચુકી જનારા છે તેમને અંગેજ આવા લેખની આ વશ્યક્તા છે. શાસ્ત્રો કે શાસ્ત્રકારની ખામી સૂચવનારે આક્ષેપ નિર્મળ છે એમ કહ્યા શિવાય ચાલે તેવું નથી. એ સંબંધમાં લેખિકાની અપજ્ઞતા જણાય છે.
For Private And Personal Use Only