Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કુટનધિ અને ચર્ચા. સંગ્રહ કરવા લાયક સ્થળો કયાં છે તે બાબત ઉપર લક્ષ્ય ખેંચીત રહી સેઈન્ટ એમ્બ્રોસ લખે છે કે:-“હમે કહો છો કે માલ ભરી રાખવાને હું મારી. પાસે જગ્યા નથી, કાંઈ હરકત નહિ, હમારી પાસે જગ્યા કરવાનાં સાધડ તે છે જ હમારા શબ્દો પ્રમાણે જ હું કહું છું કે હમારે હમારા કે ઠાર તેડી પાડવાની બીલકુલ જરૂર નથી, હું હમને તેનાથી વધારે સારી જગ્યા બતાવીશ, કે જ્યાં રહમારા દાણું ભરી રાખી શકાય, અને ચારનો બીલકુલ ભય રહે નહિ. હેને ગરીના ઉદરમાં રાખે, કે જ્યાં જીવડાં તે અનાજને બગાડી શકે નહિ, અને કાળથી . નુકશાન થાય નહિ. હમારી પાસે ગરીબનાં બાળા રૂપી કેઠી છે, વિધવા ઘરે હમારા ઠાર છે, બાળકોનાં મુખરૂપ અનાજ ભરવાનાં સ્થાન પણ હારી પાસે છે. આ કેકારે શાશ્વત છે, આ કોઠારે કઈવાર છલકાઈ જવાના નથી, કે જેથી તે તેડી પાડવાની મને જરૂર પડે. જ્યારે ધરતી માતા પિતાને જે કાંઈ મળે છે (વવાય છે) તે કરતાં વધારે ફળ આપી રહી છે, તે પછી હું મારા જે કાર્યો કરે છે તેનું કેટલાગણું ફળ ભવિષ્યમાં તમને મળશે તેને વિચાર કરી થાય તેટલી દયા કરજે.” આ દુષ્કાળ પીડિત સમયમાં જેનાથી જે કાંઈ પરોપકાર છે શકે તે કરવાનું આ વાક્યમાં સૂચન છે. ગરીબેને કપડાં, અનાજ અને હરિ ઘાસ તથા રક્ષણ આપવાથી આ સમયમાં બહુ ઉત્તમ સેવા થઈ શકે છે. શક્તિ ન હોય તેણે કરનારાઓને સહાય આપી પિતાથી બને તેવી સેવા કરવી તે પણ ઉંદર છે. આવી મેંઘવારી- આ દુષ્કાળ વારંવાર આવતો નથી. કરનારાઓને દવા ડેથી આનંદ થશે, ત્યારે નહિ કરનારાઓ પાછળ રહી જશે અને પસ્તાવાને રસ આવશે. “નાણું મળશે પણ ટાણું નહિ મળે” તે આ બારીક સમય છે. આવા સમયમાં કરેલો થોડા વ્યય ઘણું ફળ આપનાર નિવડશે. આવા સમયમાં એક નહિ-વાપરશે નહિ તેને ધન મળ્યું કે ન મળ્યું તે પણ સરખું જ છે. ગરી કોઠારોમાં સંગ્રહેલું સર્વ ધન હજાર ગણું પલ્લવિત થઈ બહાર પડશે. તારા આ વાક્યથી ચેતવાની-વિચારવાની-અનુસરવાની જરૂર છે. * * * * * * * સ્ત્રીઓ, અને ખાસ કરીને જે સ્ત્રીઓ ફરજથી યુત થતી જાય છે તેની વિગત દર્શાવનારા રા. ગોકુળભાઈ ધીના એક લેખ તરફ અમે અમારા વાંચક બંધુઓનું આગલા અંકમાં લક્ષ્ય ખેંચ્યું હતું. હાલમાં જ બહાર પડેલ માસિક “સ્ત્રી સુખદર્પણ” માં રા. સુશીલે “નારીનું મૂલ્ય ” એ નામના કામ અનિલાદેવીને એક લેખનો અનુવાદ મૂક્યો છે, જેમાં પુરૂષ તે જી તરફ બીકુલ ફરજ બજાવતા નથી, પુરૂષ સ્વચ્છેદથી વર્તનારા છે, અને શાસ્ત્રો પશું તેમને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38