Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સનેધિ અને ચર્ચા. દરેક વસ્તુના એક સાથે નહિ, પણ અમુક અમુક દિવસે અમુક અમુક રોશને ત્યાગ કરવાનું શીખવાથી પ્રાણી મૂર્છાના અભાવ પ્રાપ્ત કરે છે, તેને ત્યાગવૃત્તિ આવે છે, અને ગરીબ માણસેાની વૃત્તિનું જ્ઞાન થવાથી અનુકંપાભાવ પણ પ્રાપ્ત થાય છે, હાટેલમાં નીપજતા તળેલાં પદાર્થો ખાઈ ઘણા મનુષ્યાએ પેાતાનુ જીવન ગુમાવ્યાના દાખલા છે. “ મુંબઇનું પાણી લાગવું ” તે વાક્યમાં આ રસમૃદ્ધિનું જ સૂચન છે. તે વ્યાધિના ભાગ થનારા માટે ભાગે ઉપર ઉપરથી સ્વાદ્રિષ્ટ લાગતા હાટલામાં ખનતા પદાર્થોના ભાગી પ્રાણીઓ જ હાય છે. આમ હૈાવાથી રસત્યાગ માટે મની શકે તેટલા પ્રયત્ન અવશ્ય દરેક માણુસને ખાસ આદરણીય છે. # * * સાંસારિક વિષયે પભાગમાં રાચીમાચી રહેલાં પ્રાણીએ પાતાના શરીરને એકદમ બગાડી નાખે છે, અને પછીથી શરીરમાં તાકાત લાવે તેવી દવાઓ ખાવા માટે પ્રેરાય છે. જાણે કે આખી પ્રજાને તેવી દવાની બહુજ જરૂરીયાત હાય તેમ માસિકા અને વ માનપત્રાનાં પૃષ્ઠ તેવી જાહેર-ખમરાથી ઉભરાઇ જાય છે. આવી જાહેરખબરોથી દોરવાઇ ઘણા માણસે તેવા ખાનગી વ્યાધિ અને કમતાકાત દૂર કરવા માટે તે દવાના ઉપયોગ કરવા પ્રેરાય છે, પરંતુ ઘણીવાર તેા તેમાં તે નિષ્ફળતાજ મેળવે છે. આવી જાહેરખબરી માટે ધ્યાન ખેંચતાં હાલમાંજ અહાર પડેલ બૃહ સ્થાશ્રમ અને બ્રહ્મચર્ય” નામની જીકમાં તેના વિદ્વાન લેખક લખે છે કે:-નિળ થયેલાં સ્ત્રી પુરૂષો આજે સ ંસાર સુખને લાગવવા માટે અનેક પ્રકારની દવાએ, ખાટ છે. આજે કાઇ પત્ર હાથમાં છે અને તેમાં વીર્યને વધારનાર, નસેાને તંગ કરનાર, દીર્ઘ સમય સંસારસુખના લ્હાવા આપનાર, ધાતુ પુષ્ટિ કરનાર, અને આવાં ને આવાં લલચાવનાર નામાવાળી દવાની જાહેરખબરી આપણા વાંચવામાં આવ્યા વિના નહિ જ રહે. આ બધું ખાટું છે અને ઠગાઇના ધંધા છે, એટલુંજ નહિ પણ તે શરીરને વધારે નિબંધ અને ખરાખ કરનાર છે એ નિશ્ચય જાણવુ. આવી દવાઓ ખાનારા–હાય છે તેના કરતાં વધારે નિર્મળ થયા વિના નથીજ રહેતા. આવી દવાઓ મનુષ્યમાં કાંઇ રહીસહી શક્તિ હૈાય છે તે તેના પણ નાશ કરે છે, અને તેને છે ભ્રષ્ટ કરી મૂકે છે. આવી દવાઓ શરીરનાં તંતુઓમાં ન્ય ક્ષેાભ કરે છે, અને - ણામમાં અત્યંત હાનિ ઉપજાવે છે. માટે એ કલ્યાણને ઇચ્છતા હૈા, અને આ સા રને છેડીને યમલેમાં સવર જવા ન ઇચ્છતા હૈ। તે આવી કાઇ દવાના કદીપણ આશ્રય લેશે નહિ. મરણુ આવતુ હોય અથવા તે શક્તિવિહિન થઇ જતા હ તા ભલે તેમ થવા દેજો, પણ આવી દવાઓના પ્રાણાંતે પણ ઉપયોગ કરશે નહિ. અમારા વાંચક ખાંધુએ આવી દવાઓને આશ્રય લઈ ભવિષ્યમાં વધારે હેરાનગતી ન લેાગવે તેવા ઇરાદાથી આ હકીકત અમે એ પ્રકટ કરી છે. શરીરની નખાઈ વખતે ખરૂં ઔષધ બ્રહ્મચય પાળવુ' તે છે, તેથી નબળાઇ દૂર થાય છે ને શરીર સંપત્તિ પાછી મળે છે. 72 For Private And Personal Use Only *

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38