Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કુટનધિ અને ચર્ચા. ની ઉચ્ચ કિયા એને માટેજ નિર્માણ કરવામાં આવી છે. જે જે પાપ રાત્રિ અને દિવસમાં થયાં હોય તેની ક્ષમા અને નવા પાપ નહિ આચરવાની કબુલાત તેજ પ્રતિક્રમણ છે, ઘણા પ્રતિકમણ કરનાર પણ તેને આશય સમજતા નથી, અને ભેટે ભાગ પ્રતિક્રમણ કરતો નથી, આ નવીન વર્ષમાં અમે અમારા ગ્રાહકોને આત્મનિરીક્ષણની ટેવ પાડવા અને સર્વદા તેને વધારવા આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ. આ ગુણના આચરણથી ભવિષ્યમાં તેમને ઘણું વધારે ફાયદો થવા સંભવ છે. જે અર્થવિચારણા પૂર્વક પ્રતિકમણ કરવામાં આવે તે તેને પણ તેજ હેતુ હેવાથી તે સવિશેષ આદરણીય છે; નહિ તે પછી સૂતાં અને ઉઠતાં પાંચ કિ. નીટ તો અવશ્ય જનસેવા, સત્કૃત્ય અને પાપના પશ્ચાતાપ સંબંધી વિચારોમાં કાઢવી, કે જેથી આત્મિક ઉન્નતિ વિશેષ વિશેષ બની શકે. નવીન વર્ષનો મારે આ સંદેશો વાંચક બંધુઓ જરૂર સ્વીકારશે તેવી આશા રાખવામાં આવે છે. અનેક વખત જુદે જુદે સ્થળે વિધવાઓની સ્થિતિ માટે ખેદ દર્શાવવામાં આવે છે. નાની ઉમરમાં વૈધવ્ય દુઃખથી પીડાતી બહેનો ખરેખર દયાને પાત્ર છે. તેઓનું આખું જીવન હતાશ અને નિરાશામાં પસાર થાય છે. વળી જે તેમનાં પિયર અગર શ્વશુર ગૃહમાં કઈ આશ્વાસન આપનાર ન હોય અને ઉલટાં હેરાન કરનારાં હોય તે તો તે વિધવાઓને આખી જીંદગી નિશ્વાસ અને અશુપાતમાં પૂરી કરવી પડે છે. વિધવા-વિવાહને આને માટે ઉપાય તરીકે કઈ કઈ સ્થળેથી દેખાડવામાં આવે છે, પણ અમારા આધીન મત પ્રમાણે તે ન બની શકે તે = અમલમાં મૂકી શકાય તે, આપણું ગૃહવ્યવહાર અને જ્ઞાતિબંધારણમાં ન નેક ઘુએ ઉત્પન્ન કરે તે ઉપાય છે. તેને બદલે મોટા મેટા ગામમાં વિધવાર ઉઘાડવાં, તેમાં વિધવાઓને જીવન નિર્વાહ થઈ શકે અને સારી રીતે વખત પર થઈ શકે તે માટે નવા નવા ઉદ્યોગો શીખવવા તે શ્રેષ્ઠ ઉપાય છે. અન્ય ઉગામ નસીંગ-માંદાઓની માવજતનું કાર્ય શીખવવું તે બહુ ઉપગી અને પરેશ કાર્ય છે. સુવાવડ તે સ્ત્રીઓને માથે આક્ત રૂપ ગણાય છે અને ઉત્તમ નસી, કાર્ય જાણનાર નર્સીથી બહુ ઓછી પીડાથી પ્રસૂતિનું કાર્ય કરાવી શકાય છે. વાવ કાર્યો શીખવવાથી વધ...--જીવન પરસેવાનાં ઉરામ સાધનભૂત થશે. દેશને અને કેમને આવા ઉદ્યોગોની ખાસ જરૂર છે. મુંબઈમાં દક્ષિણી સ્ત્રીઓ નર્સ તરીકે હાર કરી દરદીઓને આરામ આપી બહુ રૂપિયા પણ કમાય છે. સુવાવડની સુગ ૨ - વવી, તેમાં પાપ માનવું તે સમય હવે જતો રહ્યો છે. સ્ત્રીઓની આપત્તિરૂપ ગાત: આ કાર્યમાં સહાય કરી ખરી મનુષ્યદયાનું કાર્ય કરવું તે આ જમાનાને અને એ મથને ઉચિત કર્તવ્ય છે. માંદાની બારી માવજતથી તેને જે રાહત મળે છે તે અનુભવનારજ સમજે છે. મુંબઈની પુરંદર હોસ્પીટલમાં ને રૂક્ષ્મણી હોસ્પીટલમાં જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38