________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
શ્રી જૈનધમ પ્રકાશ.
રાજા જે યાચક આવે તેને લક્ષ મૂલનુ રત્નક બળ આપતા હતા. એ હકીકત સિ’હુ શુકાવાસી મુનિની કથામાં સાંભળીએ છીએ. વજ્રભુજામ કુમારની કથા પશુ • વચ્ચે દાનના પ્રસંગ ઉપરજ આપવામાં આવેલી છે. તે સક્ષેપમાં આ નીચે લખીએ છીએ.
પૂ .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्फुट नोंध अने चर्चा.
નવીન વર્ષમાં પ્રવેશ કરતાં અમારા ગ્રાહકો તથા વાંચક અને અમે અભિનંદન આપીએ છીએ. ગત વર્ષીમાં અમારાથી જે કાંઇ યથાશિત આપની સેવા અજાવાઇ છે તેના સામાન્ય ચિતાર આ અંકનાં મુખ લેખમાં આપવામાં આવ્યે છે. આવી મોંઘવારીના સમયમાં બીજા ઘણા માસિકકારએ લવાજમ વધાર્યો છે. અને કાઇ કાઇ પત્રાને તા બધ થવાના પ્રસંગ આવ્યો છે ત્યારે ઘણા વરસથી ચા લતા આવેલા રીવાજ પ્રમાણે કાંઇ પણ લવાજમ વધાર્યા વગર અમેએ માસિક અહાર પાડવાનું ચાલુજ રાખ્યુ છે. કાગળની અને છાપવાનાં સાધનાની મેઘવારીના જે અમારા ગ્રાહકેા વિચાર કરશે તે તેમને તરતજ સમજવામાં આવશે કે કે કાંઇ પણ કમાણી વગર જ-ખાટ સહુન કરીને આ માસિક ચલાવવામાં આવે છે. અમે તેથીજ નવીન વર્ષની મુખાકઞાદી સ થે અમારા ગ્રાહકેને એક એક ગ્રાહક આ માસિક માટે વધારી આપવાની વિન ંતિ કરીએ છીએ, કે જેથી વિ ઘ્યમાં જે નવીન ચેાજનાએ આ માસિક માટે અમે કરવા ધારીએ છીએ તે સહેલાઇથી અમલમાં મૂકી શકાય.
*
*
*
6
જીવનના નિર્વાહમાં દરેક મનુષ્યે એક મુદ્રા લેખ રાખી તે સામે દૃષ્ટિ સ્થાપી વર્તાવાની જરૂર છે. તેમ થવાથી જીવન વધારે નિયમિત અને ઉપયોગી ખનાવી શકાય છે. આવા મુદ્રા લેખ માટે અમે સર્વ 'ધુઆને આત્મ-નિરીક્ષણુ ’પસંદ કરવાની સૂચના કરીએ છીએ. દરેક મનુષ્યેહુંમેશા ‘આત્મ-નિરીક્ષણ’ કરવાની જરૂર છે. સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે (સાંજે) જેવી રીતે આહારાદિકના સબધમાં ચાદ્ય નિયમા ધારવામાં અને સક્ષેપવામાં આવે છે તેવીજ રીતે માનસિક વ્યવહારની ઉન્નતિ માટે આત્મ-નિરીક્ષણની ખાસ જરૂર છે. આખા દિવસમાં શું શું સુકૃત્ય થયાં, શુ શુ દુષ્કૃત્યે સેવાયાં, જનહિતની સેવાનાં કયાં કાર્યો થયાં વિગેરે વિચારા રાત્રે સૂતી વખતે કરવાથી અને સવારે ઉઠતી વખતે કયાં કયાં કૃત્ય આચરવાં તેના નિર્ણય કરવાથી આત્મા પાપમાંથી પાછા હઠે છે, સુકૃત્ય આચરતા થાય છે. અને પરસેવામાં, આત્મèાગમાં વધારે લીન થાય છે. ‘ પ્રતિક્રમણ ’
*
For Private And Personal Use Only
*