Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતશિક્ષાના રાસ રહસ્ય. સ્નાન કર્યા પછી તેનું શરીર ગંધાય, દાંત ઘસાય કે શરીરની છાયા ?? દેખાય તેનું મૃત્યુ નજી( ત્રીજે દિવસે) સમજવું. સ્નાન કર્યા પછી તરત ૫: કે હૃદય એકદમ કાં પડી જાય તો તેણે તેજ વખત પરમાત્માનું શરણ કરી લેવું. કેમકે એ નિશાની છ દિવસમાં મૃત્યુ સુચવનારી છે. વસ્ત્ર ધારણ વિધિ. બુધ, ગુરુ, શુકને રવિવારે વસ્ત્ર (નવા અથવા ધોયેલા) પહેરવ. બચે ઉજવળ વસ્ત્રજ વિશેષે પહેરવાં. હસ્ત, ઘનિષ્ઠા, ચિત્રા ને સ્વાતિ નક્ષત્રો એ સંબં. ધમાં શ્રેષ્ઠ ગણાય છે. અશ્વિની, અનુરાધા, પુષ્ય, રેવતિ, પુનર્વસુ, રેહિણી અને વિશાખા એ નક્ષત્ર પણ વસ્ત્ર માટે બદ્ધિ આપનાર કહ્યાં છે. ત્રણ ઉત્તરા (ઉત્તરા ફાશુની, ઉત્તરાષાઢા ને ઉત્તરા ભાદ્રપદ) એ ઉજ્વળ વસ્ત્ર ધારણ કરવા. મંગળવારે રાતાં પહેરવાં, પુનર્વસુ, પુષ્ય, ઋણ ઉત્તરા ને રેહિણે એ નક્ષત્ર હોય ત્યારે રાતાં વસ્ત્ર ન વાપરવાં. કનક, પ્રવાળા ને રાતાં વસ્ત્ર-એ ત્રણ વાનાં ધનિષ્ઠા, અશ્વિની, રેવતી અને હસ્ત વિગેરે પાંચ નક્ષત્રમાં વાપરવાં. આ હકીકત નવાં વસ્ત્ર વાપરવાને અંગે સમજવી. વિવાહ પ્રસંગે અને રાજા મહારાજા કે પોતાના શેઠ વિગેરે પ્રસન્ન થઈને પિશાક આપે ત્યારે તે તરતજ ધારણ કરે તેમાં મુહૂર્ત જેવું નહીં. ઉત્તમ મનુષ્ય જુનું, મેલું, ફાટેલું, ડાંડીયું કરેલું અને થીગડાવાળું વ! . વાપરવું. કેમકે તે લક્ષ્મીનો નાશ કરે છે, અને એલચ્છી વગર બોલાવી આપીને દાસી થઈને રહે છે. આ હકીકત શ્રીમંત છતાં કૃપણુતાથી તેવાં વસ્ત્ર વાપરનારને અંગે લખેલી જણાય છે. કારણ કે કર્તા આગળ કહે છે કે-એવાં વસ્ત્ર પહેરવાથી રૂપવંત સ્ત્રી પુરૂષો પણ શોભતા નથી અને તેની દેલત દીપતી નથી. સામાન્ય શિ. તિવાળાએ પણ એટલું તે ધ્યાનમાં રાખવા લાયક છે કે મલિન વસ્ત્ર ન પહેરવું છે ફાટેલું ન પહેરવું. વસ્ત્ર ધેવામાં કે સાંઘવામાં શ્રીમંતપણાની આવશ્યકતા નથી, પાઘડી પણ સાંધીને (સાંધેલી) બંધવી નહીં, ફળીયું કરવું નહીં એટલે બે વરસ સાંધીને વાપરવા નહીં. એમ કરનારને મૂર્ણ ગણવામાં આવેલ છે. ઉપર જણાવેલા વસ્ત્રના વિચારની અંદર એક હકીકત ખાસ ધ્યાનમાં રવાની છે કે પોતે વાપરવાના વસ્ત્રમાંથી અથવા બીજી મુનિયેગ્ય વર્જિમાંથી મુનિને આપ્યા પછી પોતે વાપરવું. મુનિમહારાજને ખપ ન હોય તે છેવટ એક મુહપત્તિ પણ આપવી પછી વાપરવું. દુર્બળ મન કે સ્થિતિવાળાએ થોડા વસ્ત્રદાન અવશ્ય આપવું. કારણ કે તે સદ્ગતિ ગમનમાં ઉપયોગી છે. આ હકીકત તે અમે રંક મનુષ્ય માટે લખી છે. મોટા માણસને માટે તે કાંઈ સુનિદાન આંક-હદજ નથી, પૂર્વે લક્ષ લક્ષ ભૂલના રત્નકંબળનું દાન આપેલ છે. જેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38