Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ શરૂ થાય. જૈન ધર્મ પ્રકાશ શક્તિ નથી તેા પણ પ્રવૃત્તિ સ્તવન રચવાની કરૂ; જ્યાં પ્રેમ છે ત્યાં રશક્તિને વિચાર અતર નવ, વસે, નિજ પુત્ર પાલન કાજ શું મૃગ સિ ંહ સામે નવ ધસે ? અલ્પા ને વળી જ્ઞાનીઓની હાંસીનું સ્થાનક ખરે, મુજને તમારી ભક્તિ બળથી ખેલવા પ્રેર્યા કરે મધુ નારસમાં મધુરૂ વઢે કોયલ ખરેખર જે ધણું કારણ મનાતુર આમ્રકલિકાના સમુહ છે. તેહતુ. અહુ ભવ તણા બાંધેલ પાપા નાથ ! તારા સ્તવનથી, ક્ષણવારમાં ક્ષય થાય છે પ્રાણી તણા શ ́કા નથી; રાત્રે ભ્રમર સમ શ્યામ અંધારૂં જગતમાં થાય છે, તે શિઘ્ર જ રવિકિરણથી સર્વથા ભેદાય છે. તુજ સ્તવન આદરાય' જે એછી મતિના મુજથકી, તે એમ માનુ તુજ પ્રભાવે સંત મન હરશે નકી; પાણી તણું ખિદુ કમળના પાંદડ પર જે રહે, તે તે ખરેખર મેાતીની કાંતિ સમી ાભા લહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री उपदेश सप्ततिका-अनुवाद. ( લેખક—જૈનયાચક ગીરધર હેમચંદ ). ( હરિગીત. ) છે સકળ સુખના મૂળ કારણુરૂપ સવ જિનેશ્વરા, પદકમળને બહુ માનથી નમુ` છષ્ટ એ મંગળકા; હુર મંદ બુદ્ધિવંત પશુ કહું હિત થવા ઉપદેશને, સુકૃતપ્રવેશજ થાય જેથી ભવ્ય સુશુો એકમને જે સર્વથી સુવિશાળ જિન સત્તાસન સેવ્ય છે, તે સેવવું શુભ લક્ષ્યથી.નિત્યે સુશીલ થવુ પછે; કોઇને કદાપી આળ કૂંડું આપવું નહિ રાષથી, એમ કરી ભવદુ:ખજાળ છેદી સુખી થાવું સ્વભાવથી. મન પારકાં છીદ્રો કદાપિ દેખવા કરવુ નહીં, મહા રૌદ્ર એવાં પાપક સ્વભાવથી કરવાં નહીં; ૨ ક્ષેમરાજ મુનિ. For Private And Personal Use Only (પૂ.)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38