________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ સંસાર
: -
૨ અપ નિકા–નિદ્રામાં કાળ કાઢવો એ પણ પ્રમાદ છે. અતિ મારા આહાર કરવો અને ખુબ ઉંઘવું એને કેટલાક જી સુખ તરીકે માનતા જણાય છે પરંતુ ખરેખર એ તે જીવનનો દુરૂપગ કર્યા બરાબર છે. નિદ્રામાં ઘણે કાળ કાdનાર જીવ પોતાની કે ઈ પણ પ્રકારની ઉન્નતિ કરવાને શક્તિમાન થતો નથી. પ્રથમ તે જ્ઞાનીઓ અને તેની માન્યતામાંજ ફેર હોય છે. સામાન્ય બુદ્ધિના જીવ પણ ૯ નિદ્રા લેવી અને ઉન્નતિના કારણેના સેવનમાં વિશેષ કાળ વ્યતિત કરે તેને સુખરૂપ માને છે. અનાદિકાળના અશુદ્ધ અભ્યાસથી બંધાઈ ગયેલા સંસ્કારોના પરિણામે અલ્પબુદ્ધિના હૃદયમાં તેવા શુદ્ધ વિચારનો પ્રવેશ થઈ શક નથી અને શુદ્ધ વિચારોના પરિચય સિવાય શુદ્ધારચારનું સેવન થઈ શકતું નથી. ગાઢ નિતા બહુલકંસારીનું લક્ષણ છે, આત્મહિતચિંતક જી નિદ્રામાં ઓછાશ કરવામાં કારણોની શોધ કરી તેને અભ્યાસ કરે છે અને નિદ્રા ઓછી કરે છે.
૩ અપ આરંભ--સંસાર વ્યવહારમાં વર્તનાર દરેક જીવોને પોતાનું તથા પિતાના કુટુંબનું પોષણ કરવાને માટે કંઈ ને કંઈ ઉદ્યોગ કરવો પડે છે. વતત્રતાથી જીવન ગુજારવાની ઈચ્છા ધરાવનારને પણ ઉદ્યોગ કરી ધન કમાવવું જોઈએ છે. આ ઉદ્યોગના બે ભાગ જ્ઞાનીઓએ કરેલા છે (૧) “મહાઆરંભ” એટલે જેમાં જીની ઘણી હિંસા થાય તથા જેની અંદર પાપના ઘણા કારણોનું સેવન કરવું પડે એ ઉધોગ. (૨) આ૫ આરંભ” જેમાં થોડી હિંસા અને પાપના થડા કાર
નું સેવન કરવું પડે એ ઉઘેગ. અતિશય ધન સંચય કરવાની લાલસાથી માંડી. આરંભમાં પડેલા જીવો બાહ્ય દષ્ટિથી અથવા હાલના પ્રવૃત્તિમય જાતા દેશોદ્ધારક તરીકે ગણાવા હોય તેટલા ઉપરથી જ્ઞાનીએ તે ન ! : ઉન્નતિમાં આગળ વધેલાની કેટીમાં મૂકી શકતા હોય એમ જણાતું નથી, ભગવંત મહાવીરે “નરકના અધિકારી કેશુ?” એ પ્રશ્નના જવાબમાં જણાવેલું છે કે મહા આરંભી ને મહા પરિગ્રહી.' મતલબ કે મા આરંભના દિલ કરનાર અને અત્યંત પરિગ્રહવાન ભગવંતે આપેલા આ જવાબના રહુ અને આપણે વારંવાર ચિંતવન કરવા જેવું છે. આપણે આપણા આત્માને ગતિ લઈ જવો કે અધોગતિમાં જતો અટકાવ એ આપણે પિતાના ઉપર આધાર રાખે છે. ભગવંત મહાવીરને ઉપદેશ ગૃહજીવન ગાળનારને ભીખારી અને હરિ બનાવવાનો નથી. આ વાત આપણે આ ઠેકાણે ધ્યાનમાં રાખવાની છે. ભગવંત મહાવીરના વખતમાં તેમનું ઘણું સેવામાં જે મુખ્ય દશ સેવકે ( શાકે) હતા અને જેઓનાં ચરિત્ર શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે, તેઓ ઘણા સમૃદ્ધિવાન હતા. ર - વતના ઉપદેશનું રહસ્ય એવું સમજાય છે કે, ગુહુ જીવન ગાળનારે પરિગ્રડુ - વવા માટે ઉદ્યોગ કરવો જોઈએ, પણ તે ઉદ્યોગ સાહાન પાપાચરણવાળા અને
For Private And Personal Use Only