Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પ સંસાર. આ ચાર કષાયો અથવા રાગદ્વેષ જ સંસારરૂપ વૃક્ષના પ્રબળ થડ સમાને છે. વિનાશ કરવા માટે જ પ્રબળ પ્રયત્ન કરવાની જરૂર છે. - આટલી ટુંકી સમજણ માત્ર પંચાંગમાં આપેલા વૃક્ષને અંગે આપવામાં આવી છે. આ સંબંધમાં વિસ્તિ લેખ અન્ય પ્રસંગે લખવા ઈછા વતે છે. अल्प संसार. મનુષ્યજીવનને ઉદ્દેશ પ્રત્યેક વ્યક્તિ જુદા જુદા માને છે. જેન શારી . આ અપાર સંસારને અંત જલદી આવે, અથવા ભવભ્રમણતા ઓછી થાય તેવા પ્રકારને પ્રયત્ન કરવો એ ઉદ્દેશ માનેલો છે. વિષય અને કષાય ઉપર ગાઢ પ્રીતિને ભવભ્રમણતાનું કારણ માનેલું છે અને તેના ઉપર રાગ કમી કરવો એને ભવથતા અટકાવવા-ઘટાડવાનું કારણ માનેલું છે. જે જીવ ઉન્નતિક્રમમાં આગળ વધેલું હોય છે તેના મનમાં જ અપાર એવા સંસારને જલદી થડા વખતમાં અંત આણવાની તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે. આવી ભાવના સહજ સ્વાભાવિક ઉત્પન્ન થવી એ મહાન પુન્યની નિશાની છે. આ પ્રકારની તીવ્ર ભાવના ઉત્પન્ન થયેલા જીવ, પ્રથમ ભાવનાનું પિષણ કરનારા નિર્મા વિચારે કરે છે, વિચારો નિર્મળ થાય તેવા પ્રકારના ગ્રંથને અભ્યાસ અને પ્રવિણ મનન કરે છે, અને તેમ કરીને ભાવનાને વધુ પુષ્ટ બનાવે છે. વિચારો નિર્મળ એટલે અનાદિ કાળથી ચાલતા આવેલા અશુદ્ધ વર્તનમાં ફેરફાર કરી શુદ્ધ i કરવાની શરૂઆત કરી તેમાં ઉત્તરોત્તર આગળ વધે છે. વિજ્ય અને કપાયમાં ગાર આસક્તિ હોય છે તે ઓછી કરવાના કારણેનું સેવન કરે છે અને તેવા કારગની. પ્રાપ્તિ થતાં તેમને આનંદ થાય છે. વિષય કષાય ઉપર અંતરંગ અપ્રીતિ પર સિવાય અનાદિ કાળથી પાપાચરણમાં આસકિત ધરાવનાર જીવ પાપાચરણે પાટો ડીને તેને નાશ કરી શકતા નથી. આપણે અલ્પસંસારી છીએ કે બહુલસંસારી છીએ એ જાણી શકતા નથી પણ આપણું પિતાની પરિણતિ અને વતન ઉપરથી તેનું અનુમાન કરી શકાય છે. આપણા બહારના દેખાવ અને વર્તન ઉપરથી જનસમાજમાં આપણા માટે મહાન હોય તેટલા ઉપરથી આપણે અ૬૫ સંસારી છીએ એવું જે માની લઈએ તો તેમાં આ પણ ભૂલ થાય છે. આ વિષે આત્મનિરીક્ષણનો છે. જે આપણને આત્મનિરીક્ષણની ટેવ હોય છે તે આપણે સાચું અનુમાન કરી શકીએ છીએ અથવા મહાન નાના જેઓ સદાનિ:સ્પૃહી અને ભવ્ય આત્માઓના હિતચિંતક હોય છે તેઓના કાટ સહવાસમાં આવ્યા પછી તેઓ એ બાબત અનુમાન કરવાને શક્તિમાન શાય , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38