________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રી જૈન ધમ પ્રકાશ.
શાખાએ કરી છે. પરંતુ નામકર્મીની ઉત્તર પ્રકૃતિએ ૧૦૩ હાવાથી તેને પહેલુ લઈને તેની ૪ પ્રશાખાઓ કરી છે. તેમાંની પહેલી પ્રશાખામાં ૪ ગતિ, ૫ જાતિ, પ શરીર, ૩ અંગોપાંગ ને ૧૫ ખંધન પૈકી ૫ મધન એમ ૨૨ પ્રકૃતિએ આપેલી છે, બીજી પ્રશાખામાં બાકીના ૧૦ બંધન, ૫ સધાતન, ૬ સંઘયણુ ને ૬ સસ્થાન મળી ૨૭ પ્રકૃતિઓ આપેલી છે, ત્રીજી પ્રશાખામાં વદિ ચતુષ્ટના ઉત્તર ભેદ ૨૦ ( ૫ વ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ ), ૪ અનુપૂર્વી અને ૧ શુવિહાયોતિ એમ કુલ ૨૫ પ્રકૃતિઓ આપેલી છે, અને ચેાથી પ્રશાખામાં ૧ અશુભ વિહાયોતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશક ને ૧૦ સ્થાવર દશક મળી કુલ ૨૯ પ્રકૃતિએ આ પેલી છે. એમ ૪ પ્રશાખામાં મળીને ૧૦૩ પ્રકૃતિઓના સમાવેશ કર્યો છે.
બીજી શાખામાં અંતરાય કની ૫ ઉત્તર પ્રકૃતિના નામ ૫ પત્રમાં આપવામાં આવ્યા છે, ત્રીજી શાખામાં ગેત્ર કની ૨ ઉત્તર પ્રકૃતિના નામ ૨ પત્રમાં આપવામાં આવ્યા છે, ચાથી શાખામાં આયુ કર્મની ૪ ઉત્તર પ્રકૃતિના નામ ૪ પત્રમાં આપવામાં આવ્યા છે; પાંચમી શાખામાં જ્ઞાનાવરણી કર્મની ? ઉત્તર પ્રકૃતિના નામ ૫ પત્રમાં આપવામાં આવ્યા છે, છઠ્ઠી શાખામાં દનાવરણી કર્મીની ૯ ઉત્તર પ્રકૃતિ (૪ દેશનાવરણી ને ૫ નિદ્રા ) ના નામ ૯ પત્રમાં આામાં આવ્યા છે, સાતમી શાખામાં વેદનીય કર્મીની ૨ ઉત્તર પ્રકૃતિના નામ ૨ પત્રમાં આપવામાં આવ્યા છે, આઠમી શાખામાં મેાહનીય કર્મની ૨૮ ઉત્તર પ્રકૃતિ ( ૩ દર્શનમેહની, ૧૬ કષાય, હું નાકષાય )ના નામ ૨૮ પત્રમાં આપવામાં આવ્યા છે. આ શાખાઓમાં પત્રાના યથાયેાગ્ય સમાવેશ કરવાના હાવાથી કર્મોના અનુકર સાચવવામાં આવ્યેા નથી.
૮ કર્મો પૈકી જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અંતરાય આ ચાર ઘાતિકો છે. તે આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના ઘાત કરનારા છે. તેમના ક્ષય વડે પ્રાણી કેવળજ્ઞાન પામે છે. ખાકીના ૪ ( નામ, ગેાત્ર, વેદનીય ને આયુ) કર્યાં. અઘાતિ સંજ્ઞાવાળા છે, પરંતુ તે પ્રાણીને સ ંસારમાં રોકી રાખનારા છે. એ ૪ કર્મીના ફાય કરવાથી પ્રાણી સિદ્ધ થાય છે. આઠ કર્મોના ક્રમમાં ચાથુ વેદનીય મૂકવામાં આવે છે અને ૮ મું અતરાય મૂકવામાં આવે છે, પરંતુ તેના ઘાતિ-અઘાતિ પ્રકાર ઉપર કહ્યા પ્રમાણે છે.
આ આઠ કોરૂપ વૃક્ષને સમકિત છે અને સમ્યગ્ ચરિત્રી જીવ અપૂર્વકરણ રૂપ કુડાડાવડે છેદતે ખતાવવામાં આવ્યે છે. વૃક્ષના થડની બે બાજુએ દ્વેષલાભ- -માયા અને રાગ-માન એટલું લખેલું છે તેમાં ભૂલ છે. દ્વેષના ક્રોધ ને માન એ ભેદ છે, અને રાગના માયા ને લાભ બે ભેદ છે, તેથી તે પ્રમાણે લખવા જોઇએ.
For Private And Personal Use Only