________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
શ્રી જૈન ધર્મ · પ્રકાશ.
કાર્ય નીપજે છે. ઇન્દ્રિયાદિકનું દમન કરવા વડેજ બાહ્ય તપના અને માહ્ય તપ વડે જ અભ્યતર તપના લાભ મળી શકે છે, તે વડેજ કર્મની નિર્જરા-કર્મ ક્ષય થાય છે અને તે વડૅજ જન્મ મરણુ રહિત માક્ષ પદ પ્રાપ્ત થાય છે. એમ સમજી સુજ્ઞ ભાઈ મ્હેનાએ ઉક્ત પ્રભાવશાળી તપ સેવવા અધિક આદર કરવા યુક્ત છે. ૨૧ ભાવ ધમ ના પ્રભાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનવિણુ મળવા જ્યું, ચાવવા દંત હીલુા, ગુરૂવિષ્ણુ ભણવા જવુ, જમવા ન્યુ અલુણા; જસવિણુ બહુ જીવી, જીવ તે જવુ ન સહે, તિમ ધર્મ ન સોહે, ભાવના જ ન હેાહે. ભરતનૃપ ઇલાચી, જીરણુ શ્રેષ્ટિ ભાવે, વળી વલકલચીરી, કેવળજ્ઞાન પાવે; હળધર૪ હરિણા જે, પાંચમે સ્વર્ગ જાયે, ઇહુજ ગુણ પસાયે, તાસ નિસ્તાર થાયે.
૪૬.
ભાવાર્થ-જેમ મન વગર મળવુ, દાંત વગર ચાવવુ, ગુરૂગમ વગર ભણવું, અલા ધાન જમવું, અને જશ વગર ફ્ જીવવુ એ શેાલતુ નથી તેમ હૃદયના ભાવ વગર ધર્મ પશુ શેલતા નથી. હૃદયની સાચી ભાવનાથીજ ભરતમહારાજા આરીસાભુવનમાં નિજ સ્વરૂપ અવલેાકન કરતાં કરતાં નિર્મળ કેવળ જ્ઞાન પામ્યા હતા.
૩ ભૃગુ વિના. ૪ બળભદ્ર-બળદેવ
૪૫
ઈલાચીકુમાર વંશાત્રે ચઢી રાજાને રીઝવવા નાટક કરતાં કરતાં સમીપસ્થ ઘરમાં ગોચરી વહેારવા પધારેલા . સ્વરૂપસ્થ મુનિના અપૂર્વ દર્શન વડેજ સ્વદેષ રુખી-સમજી અપૂર્વ વીયેંટ્લાસથી ત્યાંજ રહ્યા સતા કેવળ જ્ઞાન પામ્યા હતા.
જીરણુ શેઠે વીર પ્રભુને ચાર માસ પર્યંત પ્રાસુક આહાર પાણીના લાભ દેવા માટે પ્રતિદિન વિનતિ કરતા અને પારણાને દિવસે શ્રી વીર પ્રભુ જરૂર લાભ આપશે એમ સમજી પ્રભુની ' રાહ જોતા હતા. તેવામાં પ્રભુએ અન્યત્ર પારણ કર્યું અને જીરણુ શેઠ ભાવનારૂઢ થઈ બારમા દેવલેાકના અધિકારી થયા. જોકે પતિતપાવન એવા પ્રભુએ તે પૂરણ શેઠના ઘરે પારણ' કીધું પણ જીર! શેડનેજ ભાવનાવડે ખરા લાભ થયા. વલ્કલચીરી નામના માળતપસ્વી જેવુ ચરિત્ર કંઇક વિસ્તારથી પરિશિષ્ટ પમાં કહેલું છે. તે ઘણે કાળે વિરહી તપસ્વી પિતા પાસે જ્યારે આવ્યા ત્યારે સ્વપાત્રાદિકને અવલેાકતાં વિશુદ્ધ ભાવના ચેાગે કેવળ
જ્ઞાન પામ્યા હતા.
For Private And Personal Use Only