Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમુતાવળ. અમિત-અપાર લાભ મળે છે. દાન દેતાં સંકોચ, અનાદર, અનુત્સાહ, દ, ચારિ. “વાસ પ્રમુખ દે અવશ્ય વર્જવા ચોગ્ય છે અને ઉદારતા, આદર, ઉના :મેદન, પ્રમોદ, હર્ષ અને ફળશ્રધ્ધા પ્રમુખ ભૂષણે સેવવા ગ્ય છે. કુપાત્રને પિષવાથી લાભને બદલે હાનિ થાય છે અને સુપાત્રને પોષવાથી ભારે લાભ મળે છે. તે ગાય અને સર્પના દ્રષ્ટા તે સમજી શકાય એમ છે. ગાયને કેવળ ઘાસ-ચારો નીરવામાં આવે છે તે પણ તેના બદલામાં તે રાતિ જેવું દૂધ આપે છે અને અને દૂધ પાવામાં આવે છે છતાં તે દૂધ પાનારના પણું જીવિતને અંત કરે છે. કાચી માટીના પાત્ર જેવા નવા હલકા પાત્રમાં દાન દેવાથી દીધેલી વસ્તુ અને પાત્ર બને વિકારો છે, તથા દાતાને પાછળથી પશ્ચાતાપ કરવાને વખત આવે છે એમ સમજી હોતાપે પાવાપાત્રને વિવેક કર્તવ્ય છે. જ્ઞાનદાન, સમ્યક્ત્વદાન અને ચારિત્રદાન સમ છે, પરંતુ જે તે પરીક્ષાપૂર્વક એગ્ય પાત્રનેજ દેવામાં આવે છે તે અનંત લાવ ફળને આપે છે. અન્યથા તો તે અસ્થાને અપાયાથી શરૂપ થવા પામે છે. જેથી જીવને વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થાય, તેની દ્રઢ પ્રતીતિ થાય અને પરિણામે આચાર વિચારની શુદ્ધિ થવાથી ચારિત્ર નિર્મળ થાય, જેથી જીવ સકળ કરી બંધનથી-જન્મ મરણના ફેરામાંથી મુકત થઈ શાશ્વત સુખને ભાગી થઈ શકે છે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી શ્રેષ્ઠ દાન બીજું કયું હોઈ શકે ? એવા ઉરમ દોના દાતા શ્રી તીર્થકરે, ગણુધરે, આચાર્યવો, ઉપાધ્યા અને સંત ના ખરેખર ધન્ય કૃત પુણ્ય છે. એવા ઉત્તમ પાત્રને નિર્દોષ અન્ન પાનાદિક છે - નાર સુશ્રાવક જનેને પણ ધન્યવાદ ઘટે છે. કેવળ મેક્ષમાટેજ દેનાર અને તે માટેજ લેનાર એ બંનેની સદ્ગતિ જ થાય છે. એ ઉપરાન્ત દીન, દુ:ખ, નય :નેને યોગ્ય આશ્રય આપનાર ગૃહસ્થજને પણ ભવાન્તરમાં સુખી થાય છે. ચાર ! સીદાતા સ્વજનોને ગ્ય સહાય આપીને ઉદ્ધરનાર અને ઈષ્ટ દેવ ગુરૂ પ્રસુes જ જનની સ્તુતિ કરનારને સંતેષનાર પણ સુખી થાય છે અને યશ પામે છે. ૧૯ શીલ ધર્મને પ્રભાવ. અશુભ કરમ ગાળે, શીળ શોભા દીખાળે, ગુણગણ અજુવાળે, આપદા સર્વ ટાળે, તસ નર બહુ જીવી, રૂ૫ લાવણ્ય દેઈ, પરભવ શિવ હેઈ, શીળ પાળે છે કે ઈ. ઈશુ જગ જિનદાસ- શ્રેષ્ટિ શીબે સુહા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38