Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૭ ભ૦ ૩૭ શ્રી જ્ઞાન સાર સુત્ર વિવરણમ્. રસ્તુત વિચારી છે. એવી બુદ્ધિથી કે મૂળ ગ્રંથકારે ત્યાગ-સંયમ માટે જે સદુપદેશ આપે છે તેનું માહાભ્ય ભવ્યજનેના હૃદયમાં વિશેષે કુરાયમાન થાય અને અમે ચવ શ્રદ્ધા-વિવેથી ત્યાગ માર્ગ ગ્રહી તે ત્યાગ-સંયમનું પરિપાલન કરવા પ્રબળ વફાપ ઉકત બને. તે પ ત્રેિ પ્રમાણે– દેશ વિરતિને સવે વિરતિજે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામરે, ભવિકા! સિદ્ધચક પદ દે. ૩૬ તૂરે જે ષ ખંડ સુખ છડી, ચકવતી પણ વરિ; તે ચારિત્ર અનય સુખ કારણ, તેમેં મનમાંહેધરિયે રે. હુઆ રાક પણ જેહ આદરી, પૂજીત ઈદ નરિદ અશરણ શરણ ચરણ તે વંદું, પૂર્યું જ્ઞાન અમદે રે. બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિકમીએ; થકલ શુકલ અભિજાત્ય તે ઉપર, તે ચારિત્રને નમીયે રે. ભ૦ ૩૯ ચય તે આઠ કર્મને સંચય, રિકતર કરે છે તે; ચારિત્ર નામ નિરૂરે ભાખ્યું, તે વંદુ ગુણ ગેહ રે. ઢાળ-જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્વા શુધ્ધ અલંક, મેહ વને નવિ ભમતે રે. વીર જિનેશ્વર ઉપદિશે. ભ૦ ૩૮ ભ૦ ૪૦ चारित्र पद पूजा ८ मी દેહરો. ચારિત્ર ધર્મ નમે હવે, જે કરે કર્મ નિષેધ ચારિત્ર ધર્મ જસ મન વશ્ય, સફળે તસ અવધ. ૧ ઢાળ–દેશી રંગ લાગ્યું. ચારિત્ર પદ નમો આડમે , જેહથી ભવ ભય જાય; સંયમ રંગ લાગ્યો. સત્તર ભેદ છે જેહના રે, સિત્તેર ભેદ પણ થાય. સં. ૧ ૧ ચરિત્ર, ૨ ખાલી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36