________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જૈન ધર્મ પ્રકાશ. . જ બને તેમ શબ્દો ઓછા કરવાની વૃત્તિ રાખીએ છીએ તેવી રીતે જરૂર પૂરતાસાય સમજાવે તેટલા શબ્દજ બલવા, નકામું આખે દિવસ બેલ બેલ કર્યા કરવું નહિ. ખજુસ કરીને જે વચન બોલવાથી મહાન અહિત થતું હોય તે વચન કદિ પણ બોલવું નહિ. વચન કેવું બોલવું અને તેને આધાર હિંસા ઉપર છે એ
ને બાબતોને લઈને એટલા વિકટ પ્રશ્ન ઉઠવા સંભવિત છે કે તે પર વિવેચન લઈ શકે તેમ નથી, પણ ઉપર કહ્યું છે તે હકીકત અરસ્પર એવી બંધબેસતી આવી જાય છે કે તે સર્વજ્ઞ કથિત છે એટલી હકીકત કદાચ હાલ વિચારમાં ન લઈએ નેપા તે બરાબર સમજવામાં આવતાં તર્ક શકિત અને વિચારણા શકિતને પણ
ધ થઈ જાય છે. નહિ તે પછી સવાલ એજ ઉઠે કે સત્ય શા માટે બેલવું? કે તે માટે બેલવું? તેથી લાભ શું ? તેનું પરિણામ શું? તેને હેતુ શું ! આ
સર્વ સવાલનો નિર્ણય ઉપર લખેલ ખુલાસાથી બરાબર થઈ શકે છે, કઈ જગો પર હ સતું ન આવે તો વધારે વિચાર કરવાથી સમજાઈ જશે.
ઉપરોક્ત રીતે સત્ય, પ્રિય, હિત, તથ્ય અને મિત વચન બોલવાથી બહુ પ્રકા ના લાભ થાય છે. વારંવાર નકામું બોલવાની ટેવ મટી જાય છે, અને તેથી નકામે ડિનનો વ્યય થતું અટકે છે. આખા દિવસમાં બહુ નકામું બેલ બેલ કરવાની
માણને ટેવ હોય છે, જે કંઈ પણ રીતે લાભ કરનાર નથી. બહુ બોલે તે હા.' એ કહેવત બહુ વિચારવા યોગ્ય છે. વિચાર ક્યાં વગર કાળે કે અકાળે બોલ1ી ટેવ હોય છે તે કદિ પણ ચેકસ રીતે સત્ય બોલી શકતા નથી અને સ્પષ્ટ વઆ ઘઈ શકતા નથી. એક સુભાષિતમાં કહ્યું છે કે “અસત્ય પણ પ્રિય લાગે તેવું બેવનારા ઘણુ મનુષ્ય હોય છે પણ અપ્રિય કે પ્રિય ગમે તેવું હોય પણ પથ્ય વચન
લનાર બહુ ઓછા હોય છે. અત્ર સાંભળનારના હિત તરફ લક્ષ્ય રાખી કદાચ જ. શા અપ્રિય વચન બોલનારની પણ પ્રશંસા કરી છે તે આપણા ઉપરના સૂત્રને વિ કરોધ કરનાર નથી એ બહુ વિચાર કરીને સમજવા ગ્ય છે. દરેક રત્રની અપેક્ષા સમજીને તેનો અમલ કરે અને ખાસ કરીને પિતાને અનુકુળ થઈ જાય તે અર્થ ન કરે, પણ તેને આશય બરાબર વિચારી તદનુસાર વર્તન કરવું એજ ખરે ખરી સજન્યપણાની નિશાની છે. તેટલા માટે સર્વ સંગે વિચારીને બધી રીતે લાભ કરનાર હોય અથવા જરા દુઃખ લાગવાની અપેક્ષાએ પણ સાંભળનારને વિશેષ લાભ કરનાર હોય છે તેવું વચન બેલવું. પુત્રને કે નોકરને શિખામણ આપતાં જરા કડવું વચન કહેવું પડે તો તે અપ્રિય છે પણ તેથી પરંપરાએ લાભ બહુ છે, તે વચન લવાને નિધિ નથી. ખાસ કરીને અસલ હોય અને તે પણ ખુદ
લાભ ખાતરજ બલવાનું હોય તેવું વચન તે બોલવુંજ નહિ. અપૂર્ણ
For Private And Personal Use Only