________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્યોાવિજયજી કૃત સ્વાપર ટીકાયુક્ત દાર્જિરાત.'દાત્રિશિક્ષ
આ અપૂર્વ ગ્રંથ છે. અનેક વિષયાથી ભરપૂર છે. કચ્છજખો નિવાસી શ્રાવિકા દેવલીબાઇની આર્થિક સહાયવડે ગ્રંથાકારે ઘણા ઉંચા કાગળપર છપાવી ખહાર પાડેલ છે. પન્યાસજી. જી. આણુ દસાગરજીએ શુદ્ધિને માટે પરતા પ્રયાસ કરેલે છે. જૈનપુસ્તક ભડારમાં તથા જૈનશાળા અને પાઠશાળામાં (જ્યાં સસ્કૃત અભ્યાસ ચાલતા હૈાય ત્યાં ) તેમજ સસ્કૃતના અભ્યાસી સાધુસાધ્વીને લેટ તરીકે આપવાના છે. તેના અભિલાષી સાધુ સાધ્વીએ મગાવવાની કૃપા કરવી. પુસ્તક ભડાર ના રક્ષક વિગેરેએ પાસ્ટેજ ત્રણ આના મેકલીને મંગાવી લેવા તસ્દી લેવી.
તંત્રી
નવાણુ યાત્રાના અનુભવ.
અમારી સભાના પ્રમુખ કુંવરજી આણુ દજીએ ગયે વર્ષે શ્રીસિદ્ધાચળ માં. તીર્થની નવાણુ યાત્રા કરવાના અપૂર્વ લાભ લીધેા તે પ્રસગે મેળવેલા અનુભવના આ લેખ એ તીથ સબધી અનેક હકીક્ત પૂરી પાડે તેવા લખેલે છે. તે બહેાળે
ભાગે આ માસિકમાં પ્રગટ થયેલ છે, ઉપરાંત શત્રુ ય લઘુકલ્પ, મહાકલ્પ તા ભરતચક્રીએ કરેલી સ્તુતિ વિગેરે દાખલ કરેલ છે. પાંચ કારમની આ બુક કિંમતથી વેચવાની નથી મેાકલવાની છે, પાસ્ટેજ ૭ નવાણુ
યાત્રા કરવાના અભિલાષીને ભેટ તરીકે લેવાનુ નથી માટે તેના અભિલાષીએ મગાવી તત્રી.
લેવાની તસ્દી લેવી.
હ દાયક સમાચાર.
શ્રી સમેત શિખર તી ના સવમાં મળેલા ન્યાય
આ તીર્થ પર ખુંગલા ખાંધવાને વિચાર બંધ રહ્યા પછી તે પહાડ ખરીદ કરવાના સબધમાં પ્રયાસ ચાલતાં દિગ’ખરી ભાઇઓએ છુટા પડીને તે પહાડને ઈજાર લેવા તજવીજ કરી ત્યાંના લેફ્ટેનન્ટ ગવનર તરફથી લાભ મેળવેલા, એ સ’અંધમાં આપણને થયેલા અન્યાયને અંગે લેક પ્રિય અને ન્યાય પરાયણ ગવર જનરલ લોર્ડ મીન્ટાને અરજ કરતાં તેઓ સાહેબે આપણુને સપૂર્ણ ન્યાય આપ્યા છે અને પોતાનુ ન્યાયીપણુ બતાવી આપી પ્રથમના ઠરાવ ગેરવ્યાજબી ઠરાજ્યેા છે. તે સાથે હિંગ ખર ભાઈએ ભરેલી ડીપાઝીટ રકમ પણ પાછી આપવા ઠરાવ કરેલા છે. આ સબંધમાં પ્રયાસ કરનારા શ્વેતામ્બર સંપ્રદાયના આગેવાન ગૃહસ્થાને સપશુ ધન્યવાદ ઘટે છે.
For Private And Personal Use Only