________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
જૈન ધર્મ પ્રકાશ.
'
ન હોય પણ કપાટમાં હાય, તેથી તમે કહેા કે મારી પાસે નથી અને એમ માના કે તમે સત્ય બેલ્યા છે, પણ તે સ`પૃ` સત્ય નથી. તમારી પાસે નથી એમ એલવામાં તમારા ભાવાર્થ એમ છે કે તમારા કબજામાં કે તમારી આજુબાજુમાં તે રકમ નથી, તમે તે વખતે તમારી પાસે એટલે શરીરપર નથી એમ માની સત્ય જવાબ આપ્યા છે એમ ગણા છે, પણ તેજ વખતે તમે જાણા છે કે સામે મનુ પ્યું તેનેા અથ એવે! કરો કે તમારા કબજામાં કે તમારા ઘરમાં તે રકમ નથી.માટે
આ અસત્યજ છે, તે સ‘પૂર્ણ સત્ય નથી. વળી આપણે ઘણી વખત એવી રીતે શુચવસુવાળું વાકય એલીએ છીએ કે જે સત્ય હોય, આખું સત્ય હૈાય પણ તે સત્ય સિવાય ખત્તું પણ હોય. ઘેાડું વાકય સાચું હાય અને થાડુ' ખાટુ' હાય. થોડા વિભાગ દ્વી અથી હાય, સામા મનુષ્યને ખોટે રસ્તે દોરનાર હાય, ઉલટા આશય સમજાવી ઉલટી અનુમિતિ કરાવનાર હાય, એ સર્વ સત્યની કક્ષામાં આવતાં નથી. દરરોજ આવાં મિશ્ર વચનેા બહુ ખેલાય છે અને તેટલા માટે ન્યાયમંદિશમાં હાલ પ્રતિજ્ઞા હૈતી વખત પણ સત્ય બેલવાના, સંપૂર્ણ સત્ય બેાલવાના, અને સત્ય સિવાય કાંઈપણુ નહિ એટલવાના સાગન દેવામાં આવે છે. આ ખાખત બહુ વિચાર ઝરી સમજવા ચેાગ્ય છે. દર૨ાજના અનુભવના વિષય છે. કહેવાના તાત્પર્યા એ છે કે માત્ર સત્ય વચન ખેલવાના આદેશ નથી, પણ તેની સાથે ઉપરોક્ત બન્ને વધારાના નિયમે પણ કામે લગાડ્યા હોય ત્યારેજ તે સત્ય કહેવાય છે.
ઉપરના વાકયમાં જે ત્રણ નિયમો સત્ય ખેલવાના સબંધમાં ખતાવવામાં આવ્યા છે તેને આપણી (જૈન) પરિભાષામાં ‘તથ્ય’ શબ્દમાં સમાવવામાં આવ્યા છે. તથ્ય વચન બેલવુ એટલે જેવુ હાય તેવુ` ખરાખર ખેલવુડ અને કહેનારના આશય ને સપૂર્ણ પણે ખરાખર સાંભળનાર સમજે એવી રીતે કહેવું. આ ઉપરાંત જૈન ગ્ર’માં તેને માટે બીજા પણ નિયમે છે તે બહુ વિચારવા ચેાગ્ય છે. સદરહુ વિશેષણા મુખ્યત્વે કરીને ચાર છે, સત્ય, પ્રિય, દ્વિત અને તથ્ય એ ચારે વિશેષણ યુકત વચન એલવુડ એવે સ`જ્ઞ ભગવાનને આદેશ છે. અમુક વિષયપર જયારે ઉલ્લેખ કરવાતે ડાય ત્યારે તે વિષયની મુખ્યતા કરતી વખત સાધારણ રીતે ખીજા વિષયેની ગણુતા કરી દેવાય છે. એ દોષ દૂર કરવા બહુ મુશ્કેલ છે. પણ આખા જૈન શાસ્ત્રાના આશય સમજવા સારૂ એક હકીકત બહુ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. અહિંસા ” ઉપર આખા જૈન મતની રચના છે. કાઇપણુ કાર્ય ન કરવું, કોઇપણુ
46
ર કરવું અથવા ન કરવેા, કોઇપણુ કષાય ન કરવા, કોઇ વચન બોલવું કે ન બેલવું, કેઇ છત પચ્ચખાણ લેવાં, કેઇ નિયમે સ્વીકારવા એ સર્વમાં અહિંસા
For Private And Personal Use Only