________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५२
જૈનધર્મ પ્રકાશ
કારણભૂત થનાર આ વિભાગની કક્ષામાં આવી જાય છે.
સત્ય અને અસત્યના વિશિષ્ટ પુરૂષોએ જે વિભાગ પાડ્યા છે અને ભેદો અતાવ્યા છે તેનુ કાંઇક સ્વરૂપ આપણે જોયુ તેથી સત્ય શું અને અસત્ય શું? તેના ખ્યાલ આવી શકશે,જેથી આપણે સાધારણ બુદ્ધિથી સત્ય માનતા હોઇએ તે અસત્ય પણ હોય એ ઉપરના સૂક્ષ્મ વિભાગોથી જોઇ શકાયું હશે. ગમે તે દૃષ્ટિથી જોઇએ તે સત્ય વચન એલવાથી લાભ છે એ નિઃસ'દેહ હકીક્ત છે. સત્ય વચનથી વ્યવહાર ચાલેછે અને વ્યવહારમાં અનેક પ્રકારના લાભ પણ તેથીજ થાય છે. અસત્ય ખેાલીને કદાચ થોડો વખત કાંઇ લાભ મેળવવામાં આવે છે પણ પરિણામે તેથી લાભ થતા નથી અને જરૂર નુકશાનજ થાય છે. કોઇ પણ વ્યાપારનું સાધારણ દૃષ્ટાંત લઈએ તે! આ વાત તરત સમજાશે. તેલમાં, માપમાં, ભાવમાં, સેાદામાં, રૂખ ખતાવવામાં અને બીજી અનેક બાબતમાં સત્ય ખેલનાર વેપારીજ ફાવે છે. થોડા વખત કદાચ ખાટી હકીકત કહેનાર ફાવી જાય છે પણ છેવટે તે ઉઘાડો પડ્યા વગર રહેતા નથી અને જ્યારે તેનું અસત્ય ન ખીજના જાણવામાં આવે છે ત્યારે જરૂર તેના વ્યાપાર ઉપર માઠી અસર થાય છે. ગ્રાહકે એક વખત છેતરાય છે પણ અંતે તેઓ અસત્ય ખેલનારને છેડી દઇ સત્ય વ્યવહાર કરનારના આશ્રય લે છે, એ દરાજના અનુભવતા વિષય છે. સત્ય વ્યવહુાર કરનાર બહુ સારા વિશ્વાસ પાડી શકે છે અને કદાચ શરૂઆતમાં તેને સહન કરવું પડે છે, કેટલાક નફાના અને ઘરાકીનેા ભેગ આપવા પડે છે પણ છેવટે તે જરૂર ફાવે છે. દુનિયાને વ્યવહાર પણ સત્ય ઉપરજ ચાલે છે. હજારો માઇલપરથી માલ મેકનાર ને એક વખત ભરતીઆમાં લખ્યા કરતાં એછે. માલ મેકલે તો કદાચ એકવાર તેા નફા મેળવી જાય પણ ખીજીવાર તેનાપર કાઈ ખરીદ્ય મેકલતું નથી. વળી અસત્ય ખેલનાર પશુ સત્યના આશ્રય નીચેજ પેાતાનેા વ્યવહાર ચલાવે છે અને લાભ મેળવે છે. દરેક વ્યાપારી એક જ ભાવ ’ ના પાટી દુકાન પર લગાવે છે. ‘ આ દુકાન પર બે ભાવ છે ’ એવાં પાટીઓ કાઈ પણ જગા પર વાંચવામાં આવ્યાં નથી. તેથી કદાચ ‘ એકજ ભાવ ’ નું પાટિયુ’ લગાડનાર પણ બે ભાવ કરતા હોય તેા બહુજ થાડા વખત નભે છે. અમુક અપવાદ વગર દેવટે તો પ્રમાણિક વ્યવહુાર કરનાર અને સત્ય ખેલનારજ ફાવે છે. સત્ય વચનેાચ્ચાર કરવાથી આવી રીતે વ્યવહાર દ્રષ્ટિથી પશુ અનેક લાભ થાય છે. મુખ્ય લાભ તેથી વિશ્વાસ બેસવાને! થાય છે અને એક વખત ચાકસ મેધાસ બેસી ગયા પછી નિયમિત રીતે વ્યવહાર ચાલ્યા કરે છે દૂકાન પર બેસી સેાદા કરી શકે છે. સત્ય વચનથી વિશ્વાસ બેસે
'
,
છે,
For Private And Personal Use Only
અને બાળક પણ વિશ્વાસથી યશ