Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ જૈન ધર્મ પ્રકાશ. દુર્લભ આ મનુષ્ય ભવમાં પ્રાણી આત્મ ગુણ પ્રકટ કરવા પ્રયાસ કરતા નથી. એકેન્દ્રીય જીવ તરીકેની સ્થિતિ હોય છે ત્યારે પણ આ જીવ મૈથુનસજ્ઞાને આધિન વ તતા કહેવામાં આવે છે. કારણ કે અક વૃક્ષને શ્રી પગની લાત મારે છે ત્યારે વિકાસ પામે છે, બકુલ વૃક્ષપર સ્રો જયારે દારૂના કોગળા નાખે છે ત્યારે તે શેકતજી દે છે, કુરૂષક વૃક્ષને સી આલિંગન કરેછે ત્યારે તે પ્રકુલ્લિત થાય છે અને તિલક વૃક્ષની સામુ` સ્ત્રી જુએ છે ત્યારે તેને કળીએ આવે છે. વળી પણ કહ્યું છે કેશ્રાદ્દાર નિદ્રા નય મૈથુનું ચ, સામન્યક્ષેતત્વક્રુત્તિનમ્ । એટલે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન પશુ તેમજ મનુષ્ય સર્વને સામાન્ય છે. મૈથુન સ’જ્ઞાના ત્યાગ કરી તેના ઉપર જીત મેળવી પોતાનુ` કા` સાધવામાંજ મનુષ્યની પશુ વગેરે કરતાં શ્રેષ્ઠતા રહેલી છે. સ્પર્શેન્દ્રીયને જીતનારા મનુષ્યજ બ્રહ્મચર્ય વ્રત પાળી શકે છે, તેથી વિપરિત સ્થિતિમાં રહેનાર મનુષ્યને અનેક સકટો સહન કરવાં પડે છે. સ્પર્શેન્દ્રીયને વશ પડીને હસ્તિ મહા દુખ પામે છે. હસ્તિને પકડવા માટે એક મેટે ખાડા ખેાદી, તેને ખડથી ઢાંકી દઈ, ખાડાની બીજી બાજુએ એક સુંદર નાવટી હાથણી ઉભી કરવામાં આવે છે અને તેનાપર આસક્ત થયેલા હાથી દોડવા જતાં એકદમ ખાડામાં ફસી પડે છે. સ્ત્રી સ'યેાગ જન્ય સ્પર્શેન્દ્રિયનુ' સુખરૂપ મનાતું કાર્ય મહાઆપત્તિનું કારણ થઇ પડે છે, અપણું. सत्य - पंचम सौजन्य. અનુસ ધાન પૃષ્ટ (૨૧૮) શ્રી. સત્ય વચન ચેાગ, અસત્ય વચન ચેાગ, સત્યમૃષ! વચન યગ અને અસત્યામૃષા વચન યાગનું સ્વરૂપ એ પ્રકારે વિચાયું. હુવે એજ સંબધમાં અસત્યને અંગે પાંચ મેટાં જુડાં ન બેલવા માટે શિઘ્ર જને વારવાર આગ્રહુ કરે છે તે મેટાં અથવા મોટકાં જુડાંનુ' સ્વરૂપ વિચારીએ. વેવિશાળના પ્રસંગે ખરાખર ધ્યાન રાખીને જોશે તે કન્યાના સંબધમાં અનેક ખાટી હકીકતા તેમજ ભળતી ઠુકીક્તા સાંભળવામાં આવશે. રૂપ ઠીક છે, વળી હુજુ તમારે ત્યાં ખાશે પીશે અને સારાં કપડાં પહેરશે એટલે વધારે શેાભી નીકળશે.' આફ્રિકાના હબસી સાથે હરીફાઈ કરે એવા રૂપવાળી કન્યા માટે પણ આવાં વચન સાંભળ્યાં છે. ‘ અભ્યાસ કૈટલેક કર્યાં છે, વિશેષ કરવાની રૂચિ છે અને યાદદાસ્ત બહુ સારી છે’ આવાં વચન પાટીપર ધૂળ પશુ ન નાખી હોય કે ‘ મા ખા છે’ એટલું પણ વાંચતાં ન આવડતુ હોય તેવી ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36