________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
૨૪૯ તમે બહુ સિવારે સાહેબા–એ દેશી, પાપસ્થાનક શું વજીયે, દુર્ગતિ મલ અખંભ, જગ સવી મુંઝવે છે એહમાં, છોડે તેહ અચંભ તે પાપ ૧ રૂડું લાગે છે એ ધરે, પરિણામે અતિ ફર; ફળ કિપાકની સારીખ, વરજે સજજન દૂર છે પાપ૦ મે ૨ એ અધર વિદ્ગમ મિત કુલડાં, કુચફળ કઠિન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ છે પાપ૦ | ૩ | પ્રબળ જવલિત અય પુતળી, આલિંગન ભલું તંત; નરક દુઆર નિતંબની, જઘન સેવન એ દૂરત છે પા૫૦ ( ૪ દાવાનલ ગુણ વનતણે, કુલ મને શી ફીક એહ; રાજધાની મેહરાયની, પાતક કાનન મેહ પાપ છે ૫ છે પ્રભુતાએ હરિસારિખ, રૂપે મયણ(મદન) અવતાર; સીતાએ રે રાવણ યથા, છેડે પરનર નાર
પાપ છે ૬. દશ શિર રજ માંહે રેલીયાં, રાવણ વિવશ અખંભ રામે ન્યાયે રે આપણે, રેખે જગ જયથંભ પાપ૦ ૭ પાપ બંધાયેરે અતિ ઘણું, સુકૃત સકળ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફળ નવી થાય છે પાપ છે ૮ મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવ નિધ છે પા૫૦ ૯ શેઠ સુદર્શનને ટળી, શૂળી સિંહાસન હેય; ગુણ ગાયે ગગને રે દેવતા, મહિમા શિયળનું જેય જે પાપ૦ મે ૧૦ છે મૂળ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન, શિલ સલિલ ધરે છકે, તસ હુએ સુજસ વખાણ છે પા૫૦ ૧૧
બ્રહ્મચર્ય પાળનાર પુરૂષનું શરીરબળ તેમજ મનબળ એટલું બધું વિસ્તિણું ખીલેલું હોય છે કે ગમે તેટલું મુશ્કેલ કાર્ય પણ તેને મન તદન સુતર જણાય છે. ચક્રવતી રાજાઓ તથા દેવેન્દ્ર પણ બ્રહ્મચારીના ચરણ કમળની ઉપાસના નિરંતર કરે છે. અખંડ ધારાએ બ્રહ્મચર્ય વ્રત પાળવાથી વીતરાગ દશા પ્રાપ્ત કરી શકાય છે. ક્ષણિક વિષયસુખને માટે અધમ પુરૂ બ્રહ્મચર્યમાં ખલિત થાય છે, પાપાચરણ સેવે છે, અને મહા દુઃખના સ્થાનભૂત નરકગતિમાં સબડ્યા કરે છે.
जं च काम सुहं लोए, जं च दीवं महा मुहं ।
वीयरायसुहस्सेयणंतनागपि नग्या ॥ લોકમાં જે વિષયાદિક સુખે છે અને દેવલોકમાં જે મહા સુખે છે તે સર્વ સુખે વીતરાગને સુખ પાસે અનંતમે ભાગે પણ થતા નથી. ” ક્ષણિક સુખને માટે ઈન્દ્રીયને વશ થઇ, અબ્રહ્મચર્યમાં ફસી પડી, અક્ષય સુખને ભોગ સદાને મા ટે આપવાનું કે વિચારશીલ યોગી પુરૂષ પસંદ કરશે ? અનાદિ કાળથી આ ચેતન મૈથુન સંજ્ઞાને વશ વતી વિષય સુખમાં લીન થતે આવેલો છે, છતાં દેવને પણ
For Private And Personal Use Only