________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય.
ર૪૭ સમાજ કબુલ રાખશે કે કેમ? તે પણ વિચારવા જેવું છે. ગ્રહસ્થ ગુરૂ હોઈ શકે કે નહિ ? તે પ્રશ્નની ચર્ચામાં ઉતરવાને અન્ન પ્રસંગ નથી, પરંતુ જન દષ્ટિએ તે એમજ કહેવું પડે છે કે અન્ય ગુણે હેવા સાથે ધર્મગુરૂઓમાં સ્ત્રી અને દ્રવ્યને ત્યાગ ભાવ પણ અવશ્ય છે જોઈએ, તે વગર તેમને ઉપદેશ જ અસરકારક હોઈ શકે નહિ. નાટકમાં ભજવાતાં વેષગ્રાહી પુરૂના વિવેચનથી–ઉપદેશકારક ભાષણેથી જેમ જઈએ તેવી સારી અસર થવા સંભવ નથી, તેવીજ રીતે જોખમાં વખત ગુમાવતા, પારકે પૈસે તાગડધિન્ના કરતા, રાજસી વૈભવ ભગવતા ધર્માચાર્યો પણ જોઈએ તેવા સારા પ્રમાણમાં લાભ આપી શકે નહિ. પ્રેમલા ભકતોમાં કંઈક જેવામાં આવતે વ્યભિચારને દુર્ગણ તેમનાજ દુષ્ટ વર્તનને આભારી છે. મોટા મોટા પગારદાર શાસ્ત્રીએ રાખી અભ્યાસ કરવામાં આવે તેથી શું ? અનેક દર્શનશાસ્ત્રના અભ્યાસથી મેળવેલી વિચક્ષણતાથી શું? મેટી મોટી માનપ્રદ સરકાર તરફથી અગર વિશ્વ વિદ્યાલય તરફથી ડીગ્રીઓ-પદવી પ્રાપ્ત કરી હોય તે તેથી પણ શું? જ્યાંસુધી વર્તન સુધર્યું નથી-ચારિત્ર સુધારી શકાયું નથી ત્યાં સુધી સર્વ નકામુંજ છે. એક અંગ્રેજ સાક્ષર કહે છે કે કવચિત અસાધારણ વિદ્વતાની સાછે હુલકામાં હલકા દુર્ણ હોય છે.” ઉચ્ચા ચારિત્રને વિદ્યા સાથે સંબંધ નથી. સુદ્ધ ચા રિત્ર રહિત જ્ઞાનીનું જ્ઞાન માત્ર આઈબર રૂપજ છે. આ કારણથી જ માનસિક કેળવ
થી અતઃકરણની કેળવણું જુદી પડે છે. અતઃકરણ કેળવાયાવગર-નૈતિકવર્તનસુધર્યા વગર માનસિક કેળવણી કંઈ પણ કામની નથી. બહાર દેખાવ સારે રાખ્યાથી–ઉપરની ટાપટીપથી કદાચ વ્યવહાર દ્રષ્ટિએ ગ્રહસ્થ ગુરૂઓ માન પ્રતિષ્ઠા મેળવી સકશે ખરા પરંતુ વિવેકી જનતત્વની ગષણા કરવાવાળા પુરૂષો તે તેમનાથી સે હાથ દૂરજ રહેશે. સાંસારિક કાર્યોમાં કદાચ તેઓ ઉપકારક થઈ પડશે પરંતુ ધાર્મિક વિષયમાં તે ઉલટ તેએ. માઠી અસર કરનારા થઈ પડશે. જે લશ્કરને સેનાપતિ મુઢ-આંધળો--- હે છે તે લશ્કર ખાડામાં પડી વિનાશ પામે છે. તેવી જ રીતે જે સંપ્રદાયg --- ધર્મગુરૂઓ મેહાંધ બની સંસારમાં આસક્ત થયેલા હોય છે તે ની પરિણામે ઉચ્ચ સ્થિતિ કઈ રીતે હોઈ શકે ? અ ત ચિત્તવૃત્તિ સામાન્ય રીતે એવી તુચ્છ હોય છે ખી તેમના પ્રવર્તનનું અનુકરણ કરવા પહ ધ્યાન આપી પિતાની સેવા પ્રકારની ખોડ–અ
૧ જુઓ માધવાચાર્ય કૃત શંકર દિવિજય !
ફ્રિકાન S
For Private And Personal Use Only