________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
જૈન ધર્મ પ્રકાશ
દાંત તે સુપ્રસિદ્ધ છે. જેમ સમસ્ત અભ્રંથી મુક્ત થયેલા ચંદ્ર સકળ કળાથી સપૂર્ણ ખીલી નીકળે છે તેમ સમસ્ત ક આવરણથી મુક્ત થયેલા આત્મા પણ અનંત ગુણ સમુદાયથી પરિપણું દીપી નીકળે છે. મુખ્યપણે આ સ્થિતિને સાક્ષાત્કાર કરવાના અધિકારી સત્ ચારિત્ર પાત્ર સાધુઓ છે. ઇલમ્.
જવ ધર્મ.
અનુસંધાન પૃષ્ટ (૨૯) થી, ચંદ્રોદર નૃપ કથા ચાલુ,
,,
આ પ્રમાણે ત્રણે મિત્રાને સદા સતેષ પમાડતા મત્રી ઉગ્રશાસન રાજાના શાસનમાં ચિરકાળ સુધી આનંદમાં રહ્યુ.. એકદા નિત્ય મિત્રની સાથે એક શય્યામાં રહેલે ઘણા ભૂષણવાળા તે મંત્રી સુખે સુતે હતા. પછી જયારે તેણે નિદ્રાના ત્યાગ કર્યાં ત્યારે તેણે પોતાની પાસે શ્યામ વર્ણના, રકત નેત્રવાળા અને જાણે ગર્વને ત્રેડી પાડનારા સુગર હાય તેવા ઘણા ક્રૂર માણુસાને ઉભેલા ોયા. તેમને જોઇને ભય ગામી મંત્રીએ પૂછ્યુ કે તમે ક્રોધ પામેલા સ્વામીની આજ્ઞા પાળનારા છે તેકહેા કે તમે અત્રે કેમ આવ્યા છે ? મારામાં શે અપરાધ આવ્યે છે ? અને સ્વામીની શી આજ્ઞા છે ? ” ત્યારે તેઓ ખેલ્યા કે તમારા દોષને તે સ્વામીજ જાણું છે, પરંતુ તેમની આજ્ઞાથી તમને મત્રીપણાના અધિકારથી દૂર કરવામાં આવ્યા છે અને તમને આજેજ કૂવામાં નાંખવાના છે. ” આ પ્રમાણેનું તેમનુ વાક્ય સાંભળીને ભય સમૂહથી વ્યાકુળ થયેલા સિચવે મદપણાને લીધે ગુપ્ત વાણી વડે નિત્યમિત્રને કહ્યું કે—“ હું મિત્ર! હું મિત્ર! ઉભા થા. કેઇ પણ રીતે માર્ રક્ષણુ કર. આજે મારાપર ઉગ્રશાસન રાજા ક્રોધાયમાન થયા છે. સ'પત્તિને વખતે પ્રાણીઓને લેભી એવા મિત્ર કયા નથી હતા? ( ઘણા હોય છે. ) પરંતુ વિપત્તિને વિષે પણ મિત્રપણે દેખાય છે, તેવાથીજ આ પૃથ્વી રત્નજનની કહેવાય છે. હું મિત્ર ! પિતા, માતા, પ્રિયા, ભ્રાતા અને પુત્રાદિક કરતાં પણ તું મને અધિક પ્રિય છે, કેમકે લેકે દુઃખના ઉદ્ધારને માટેજ સન્મિત્ર કરે છે, તે આજે આ રાજાથી કષ્ટ પામેલા એવા મને આ પાર દુઃખ સાગરમાંથી તારવા માટે તું વહાણુ રૂપ થા, ” આ પ્રમાણેના મત્રીના ગુપ્ત વચને સાંભળીને પ્લાન મુખવાળા નિત્યસત્ર ખેલ્યા કે અરે ! તારાપર રાજા ક્રોધ પામ્યા છે, તે વાત મને શા માટે
છે ? આપણા બેને (મારું અને તારે ) ! સબંધ છે? ” તે સાંભળીને શુ
For Private And Personal Use Only