________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
જે ધર્મ પ્રકાશ. વિશ કરત એ હતું તેથી તે સ્વપ્નને અનુસાર રાજાએ તે કુંવરનું ચાદર એવું નામ પડ્યું તે બાળક રાજ્યલમીની સાથે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે. પગ પાના નમસ્કારનું પશિગમ ઉત્તમ છે.” અપૂર્ણ
ब्रह्मचर्य.
_ અનુસંધાન પુર ૨૨૪ થી ]. अमेध्यभस्वा बहुरंध्रनिर्यन् , मलाविलोद्यन् कृमिजालकीर्णा । चापच्यमायानृतवंचिका स्त्री, संस्कारमाहान्नरकाय नुक्ता ।
ભાવાર્થ_વિટાથી ભરેલી ચામડાની કથળી, બહુ છિદ્રોમાંથી નીકળતા મળ (મત્ર વિ)થી મલીન, નિમાં) ઉત્પન્ન થતા કીડાઓથી વ્યાપ્ત, ચપળતા, માયા અને અસત્ય ( અથવા માથામૃષાવાદ) થી ઠગનારી એવી સ્ત્રીઓ પર્વ સં. સ્કારના મેહથી નરકમાં જવા સારૂજ ગવાય છે.
निभूमिर्विपकंदली गतदरी व्याघ्री निराव्होमहाव्याधिमृत्युरकारणश्च लसनाऽनभ्रा च वनानि । वंधुस्नेह विधात साहस मृपावादादि संतापनूः प्रत्यवापि च राक्षसीति विरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥
(સ્ત્રી) ભૂમિ વગરની (ઉત્પન્ન થયેલી) વિષની વેલડી છે, ગુફા વગરની વાઘણ છે, નામ વગરને મોટો વ્યાધિ છે, કારણ વિનું મૃત્યુ છે, આકાશ વગરની વિજળી છે, સગા આવવા ભાઈઓમાં સનેહ નાશ, સાહસ, મૃષાવાદ વિગેરે સંતાપિનું ઉત્પત્તિ સ્થાન છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે. આવાં આવાં ઉપનામે સ્ત્રીઓ માટે આગમમાં આપવામાં આવ્યાં છે, માટે તેને ત્યજી દે. ”
(આ વિષયમાં અધ્યાત્મકપદમ નામ ગ્રંથમાં ચચેલ સ્ત્રી મમત્વમોચન ધિકાર ખાસ ધ્યાન પૂર્વક વાંચવા ભલામણ કરવામાં આવે છે. )
બહારથી રમ્ય દેખાતા સ્ત્રી શરીરને અશુચિ ભાવ વિચારવામાં એલીશ મા તીર્થકર શ્રી મલિનાથનું ચરિત્ર ઘણું ઉપકારક જણાય છે.
વસ્તુને તેના ખરા સ્વરૂપમાં સમજનાર, કામદેવના સપાટામાંથી બચનાર અને રહીને ત્યાગ કરનારને જ ખરેખર સાધક એગી પુરૂષ કહી શકાય. કામદેવના મુખ્ય
For Private And Personal Use Only