Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪રે જૈન ધર્મ પ્રકાશ. રૂપી અગ્નિવાળા નરક રૂપ કૂવામાં નાંખે. પછી “લેકનાથે મારું શરણ હે” એમ જ્યારે તેણે કહ્યું ત્યારે જે પુરૂ આવ્યા તે ધર્મના સાક્ષીભૂત કર્મસમૂહ (સત્કર્મો) જાણવા. દુષ્કર્મોને જીતીને સત્કર્મો તે જીવને જ્યાં લઈ ગયા, તે ધર્મને વિવેક નામને અતિ નિર્મળ લીલાવાર ( કડા પ્રાસાદ) . ત્યાં તેણે દાન, શીલ, તપ અને ભાવ નામના ચાર પાયા વાળા ઉપશમ નામના આસન ઉપર ગુરૂના ઉપદેશ રૂપ આશ્રયવાળા (તેને ખોળામાં બેઠેલા) ધર્મને છે. તે જીવને શ્રીમાન ધર્મે કેટલાક કાળ સુધી પિતાના પ્રાસાદના ઉપલા ભાગમાં દેવગતિને વિષે સમ્યગ દષ્ટિપણે ઘણું સુખમાં રાખ્યું. પછી શિક્ષા આપવા વડે સ્થિર કરેલા અને માર્ગમાં વિષયથી નહીં લોભાતા એવા તેને ઘમેં સવ ભય રહિત એવા મુક્તિરૂપ મંદિરમાં પહોંચાડશે. હે રાજ! પ્રણામ માત્ર કરીને જ પ્રસન્ન થયેલા જેણે (ધર્મે) આટલું બધું કર્યું તે ધર્મનું વિધિ પૂર્વક આરાધન કર્યું હોય તે તે શું શું ન આપે?” તે સાંભળીને ધર્મક્રિયા કરવામાં પ્રલિત મનવાળે રાજા બે કે—કહે 'પૂજ્ય ! પ્રિયા સહિત અને ધર્મનું આરાધન કરવાની શિક્ષા આપો” ત્યારે તે મુ ની શમતારૂપ અમૃતસાગરના તરંગોના બિંદુ સમડ જેવા અક્ષરેએ કરીને તે રાજને સમ્યગ્દર્યને વિધિ કહેવા લાગ્યા કે "હે રાજ ! તે ધર્મરૂપ દેહના પાંચ ઇદ્રિ જેવા અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જેવી રીતે પ્રસન્ન થાય તેમ તું કર. હે ભૂપતિ ! સુખે કરીને સાધી શકાય અને વિદનનો લેશ પણ જેમાં સંભવે નહિં એવા તે પંચ પરમેષ્ટિની પ્રીતિના મુખ્ય ઉપાયને હું કહું છું તે સાંભળ-જળ, અગ્નિ અને વિષનું તંભન કરનાર તથા ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરનાર પંચપરમેષ્ટિને નમસ્કારવાળે મહામંત્ર ( નવકાર) જયવંત વર્તે છે (સર્વથા અને ધિક છે), એ નમસ્કાર મંત્ર મુકિતને પણ સન્મુખ કરે છે આપે છે) તે પછી મનુષ્ય, સુર અને અસુરના ઈનું પદ આપે તેમાં તે શું આશ્ચર્ય ! હે રાજા ! જે કોઈ પવિત્ર થઈને આ મંત્રને ત્રિકાળ જાપ કરે તે જેની સમગ્ર ઈદ્રિ પ્રસન્ન છે એવા ધર્મ પ્રસન્ન થાય છે” આ પ્રમાણે કહીને તે મુની કે પવિત્રપણાથી શોભતા રાશને એકાંતમાં રહી રાહિત પંચ નમસ્કાર મંત્ર આપ્યું. તે મંત્રને પામવાથી ભુમિપતિ અત્યંત પ્રસન્ન થયા અને શરીરની કાંતિવડે દિશાઓને ઉજવેલ કરતા સુનિ આકાશમાગે ઉત્પતી ગયા. તે મુનીંદ્રના દર્શનાનંદના રસાવા દશી રિઅર થઈ ગયેલે રાજા તે ઉદ્યાનમાં કેટલેક વખત રહીને પછી પોતાના ગૃહ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36