________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સત્ર વિવરણ
ર૩પ જાય છે તેમ તેમ સત્ ચારિત્રગે તેની આશ્રવ કરણી ઓછી થાય છે, તેથી નવીન કર્મનું આવાગમન થતું અટકે છે અને બાહ્ય અત્યંતર ઉભય તપની સહાયથી પુરાતન કર્મનુ શાટન કરવાવડે આત્માની નિર્મળતા થાય છે. એટલે જે ચારિત્ર કરણી પ્રયત્ન સાઇધ હતી તે સહજ બની રહે છે. આત્માના સ્વાભાવિક ગુણેમાં સ્થિરતા જામે છે અને તે ગુણે પૂર્ણ પણે વિકાસને પામે છે તેથી નિષ્ક્રિય અવસ્થા પામી એટલે ગુણસ્થાન મારોહમાં કડેલા કમથી ચેગને નિષેધ કરી, આત્મા અવિચળ પદવીને પામે છે. તે જ વાતને દષ્ટાંત દ્વારા સમર્થન કરતાં શાસ્ત્રકાર જણાવે છે
वस्तुतस्तु गुणैः पुर्ण-मननैर्जासते स्वतः ।
रूपं त्यक्त्वात्मनः साधो-निरज्रस्य विधोरिख ।। ७ ।। શબ્દાથ–સંપ ત્યાગી સંયમી સાધુનું રવરૂપ નિર્મળ-નિરાવરણ ચં. ની પેરે સ્વાભાવિક રીતે અનંત ગુણે વડે પૂર્ણ સ્વતઃ પ્રગટે છે.
પરમાર્થ–સમરત પ્રમાદરૂપ ભિાવ ઉપયોગના પરિહારથી અને અપ્રમત્તતા રૂપી અતિ ઉચ્ચ શિખર ઉપર સ્થિત કરવાથી નિગ્રંથ મુનિરાજ સંપૂર્ણ વિવેકના બળે સમસ્ત કર્મ આવરણને સર્વથા ક્ષય કરીને અનંત ગુણ તિથી ઘોતિમાન નિષ્કલંક નિજસ્વરૂપ ચંદ્રને પૂર્ણપણે નિહાળે છે.
વિવરણ–જેમ માટીના થરપી તુંબડું પાણીમાં ડૂબી છેક તળીયે જાય છે તેમ કર્મના ઘાટા આવરણથી આત્મા પણ અધે ગતિને પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, રોગ (મન, વચન અને કાયાની ચપળ પ્રવૃત્તિ અને કષાય એ કર્મ બંધનનાં મુખ્ય છેતુઓ છે. જેમ જેમ તેમનું જોર મદ પાડવા પ્રયત્ન સેવવામાં આવે છે તેમ તેમ આત્મા કર્મના ભારથી હવે ને જાય છે, અને જેમ જેમ આત્મા હળવો થતો જાય છે તેમ તેમ તે ૯૬ચે આવતા જાય છે. અને જ્યારે કર્મનાં આવરણથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે ત્યારે તે એક ક્ષણ પણ આ શરીરાદિક ઉપાધિ સં. બંધ રાખ નથી પરંતુ તે જ ક્ષણે શરીરને અત્ર ભલેક ઉપર ત્યાગ કરીને તે તુંબડાની પેરે લોકાગ્ર સ્થિતિ ભજે છે, અને એક સમય માત્રમાં સિદ્ધશિલા ઉપર બીરાજમાન થઈ જાય છે. જેમ બત્ર તુંબડાનું દ્રષ્ટાંત દીધું તેવી જ રીતે એડ બીજ, બાણમુકત તીર અને ધુમ્રના દતથી પણ સંપૂર્ણ રીતે કમેથી મુક્ત થયેલા સિદ્ધ જીવોની ઉર્ધ્વ ગતિ C પદ્ધ થઈ શકે છે. સકળ સિદ્ધ જીવોની સ્થિતિ ગુરુસ્થાનક
મારોહ તથા પ્રશમ રતિ પમુખ માં સારી રીતે પ્રતિપાદિત કરેલી છે. ત્યાંથી વિશેષ રૂચિ જનેએ અવગહી લેવા પાપ કરે, ઉપર લેકમાં બતાવેલું ચંદ્રમાનું
For Private And Personal Use Only