________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ધમ
૨૩૯
ચંચળ થતા હતા, અને કોઇ ઠેકાણે ક્રીડા સરાવરના વાયુએ કરીને આખું રારીર દેશમાંચિત થતુ હતું. તે આલયમાં તેણે ભાગ્યશાળીને પણ દુર્લભ એ વ! ચાર પાયા વડે યુક્ત અને સર્વ જનતે સ્પૃહા કરવા લાયક માટા આસનપર બેઠેલા તથા વિશ્વહિતના ઉત્સગને આશ્રય કરવાથી અત્યંત સ્થિર થયેલા દી અગવાળા લાનાથ નામના પાતાના પ્રણામમિત્રને દીઠા. તે મિત્રની ફૅતુ આરતીની જેમ સૂર્યમંડળ ફરતું હતું, તેની સમીપે રહેલે ચદ્ર દૂર્વાથી શભિત રૂપાના અપાત્રની જેવા લાગતા હતા, તેની ક્રૂરતા ફેલા ચેલા તારાએ માંગળિકને માટે નાંખેલા અક્ષતના સમૂહ જેવા સુરેન્દ્રો, અસુરેન્દ્રે અને નરેન્દ્રા હષ પુર્વક તેને પ્રણામ કરતા ના આચાર્યાં પાતપેાતાની બુદ્ધિ પ્રમાણે તેની સ્તુતિ કરતા પોતાના સેવકા ઉપર કૃપાથી નિર્મળ એવી સૃષ્ટિ નાંખતા હતા.
લાગતા હતા, હતા, સર્વ ધ હતા, અને તે
થયુ
આ પ્રમાણે જોઇને વિસ્મય પામેલે શુદ્ધબુદ્ધિ વિચાર કરવા લાગ્યું કે “ મારા ઉચિતપણાને ધિક્કાર છે કે મે નિત્યમિત્રને મારૂ સર્વસ્વ આપી દ્વીધું, અને આને કાંઇપણુ સત્કાર કર્યાં નહીં. કદાચ મે' વિશ્વહિતના વચનથી આને નમસ્કાર પણ ન કર્યાં હતા, તે અનેક મનેાથે કરીને યુક્ત પૃથ્વીપર ફરતાં મારી શી ગતિ થાત ? ” આ પ્રમાણે ચિંતાથી જેનું ચિત્ત આ છે, એવા તે શુદ્ધબુદ્ધિએ લેકનાથને નમસ્કાર કર્યાં, એટલે પે કરીને આપીન થયેલા તે લેાકનાથે તેને આલિંગન કરીને પેાતાના ઉત્સ‘ગમાં બેસાડયા. પછી ‘હું મિત્ર ! તું આકુળ વ્યાકુળ કેમ દેખાય છે ?” એમ તે મહાત્માએ પુયુ. એટલે શુદ્ધબુદ્ધિએ ઉગ્રશાસન રાજાથી પ્રાપ્ત થયેલેા ભય કહી ખતાન્યેા. તે સાંભળીને લેાકનાથ મહાત્માએ કહ્યું કે—“મારે આશરે આવેલા એવા તારે હવે શે! ભય છે ? તે ઉગ્રશાસન મારી પાસે કેણુ માત્ર છે ? તેના મસ્તક પર દુઃખ અને મુખમાં ધૂળ પડી. વળી ‘મેં ને! કાંઇપણુ સત્કાર કર્યો નહીં' એમ ધારીને તારે લેશ પણ શેક કરવા નહીં, કેમકે સર્વ પ્રકારના સત્કાર કરતાં નમસ્કાર રૂપ સત્કાર મોટા છે. રાજા પેાતાના સેવકાને લક્ષ્મી આપવાથી તેમના શાર્યાદિક (કા) ને અનૃણી થાય છે, પરંતુ તે સેવકાએ કરેલા પ્રણામના તે (રાજા) કાઇપણ પ્રકારે અટ્ટણી થતે નથી. માટે ત્રણ લેાકના સામ્રાજ્ય કરતાં પણ અધિક સ્થાન આપ્યા વિના હું તારા કરેલા નમસ્કારને અનુણી થઈશ નહીં. હૈ કુશળ ! જ્યાંસુધી હું તને આ તારા ઋણુને લેશ માત્ર આપુ. ત્યાંસુધી તું અહીં
૧ ધરા–ધાસ.
For Private And Personal Use Only