Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જ્ઞાનસાર] · વણવર્ ૨૩૧ માં એકજ ભવમાં સાહાય્યકારી થાય છે ત્યારે શીલાદિક સદ્ગુણુ રૂપ લેાકેાત્તર લધુએ આત્માને ભવાલવ સાહાયકારી થાય છે. લાકિક ખધુએ કરતાં શીલાદિક યુએ મજ ઊંચા પ્રકારની અમૂલ્ય સહાય આત્માને અપી આત્મા પાસેથી તેના લાગે બદલે ઇચ્છતા નથી. એવા તે નિઃસ્વાર્થ બંધુએ છે. તેથીજ સયંમાસિમુખ આત્મા સ્વાર્થી મધુએના સંબ’ધ મર્યાદાપૂર્ણાંક તેડીને પૂર્ણ પ્રેમથી શીલાડિક બંધુઓને ભેટવા ઉજમાળ થાય છે. એવી રીતે બધુઓના સ્નેહના વિવેક બનાવી શ્રી તથા જ્ઞાતિના સ્નેહુ આશ્રી કહે છે— Acharya Shri Kailassagarsuri Gyanmandir कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । ') वाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसन्न्यासवान् भवेत् || ३ || શબ્દા—સમતા એજ એક મારી સાચી પ્રિયતમા છે અને સમાન ધર્મકરણીને કરનારા સાધર્મી ભાઈએજ મારા જ્ઞાતિવર્ગ છે. એવી રીતે બાહ્ય કુટુંબળને તજી સયમાભિમુખ આત્મા ગૃહસ્થ ધર્મના ત્યાગ કરે. ૫રમા—ગૃહસ્થ જેમ ગૃહિણી (જી) ના સાહચર્યથી શાલે છે તેમ સંયમી સમતા રૂપી સ્રીથીજ શેલે છે–સુખી રહે છે. ગૃહસ્થને ગૃહવ્યવહારમાં જ્ઞાતિવર્ગની જ્યાં ત્યાં જરૂર જણાય છે તેમ સયમીને સયમ વ્યાપારમાં સયમી એવા સાધી જને જ્યાં ત્યાં ઉપગારી થાય છે. આવા ઉદાર અભ્ય’તર કુટુ' વર્ગના દ્વિવેકથી સ્વીકાર કરી સયમાભિમુખ આત્મા તેથી ઇતર બાહ્યવના ત્યાગ કરીને સુખે સ્વસમીહિતને સાધે છે. વિવરણુ—જે અર્ધાંગના ગૃહસ્થપણાનુ ભૂષણ છે તેના ત્યાગ કરનાર સત્યમી સમતા સ્ત્રીનેજ અ`ગે અગે ભેટે છે, ગૃહસ્થ શ્રી જ્યારે અશુચિપૂર્ણ દેહ ધરનારી વિકાર યુકત અને વિકારને વધારનારી છે ત્યારે સમતા શ્રી દેઢુાતીત અને નિર્વિકારી હાવાથી પરમ શીતળતાને પેદા કરનારી છે. તેમજ લૈાકિક જ્ઞાતિજને જ્યારે પ્રપચ પરાયણ અને સ્વાર્થનિક જણાય છે ત્યારે લેાકેાત્તર જ્ઞાતિ વર્ગ કુલળ ધર્મ પરાયણ હાઇ પરમાર્થી દૃષ્ટિવ ́ત હાવાથી અત્યંત લાભકર્તા દેખાય છે. આ વા મહાન તફાવતથી સ`યમી મહાશય ક્લેશકારી સ્રીના પરિહાર કરી એકાંત આમ સમાધિને કરનારી સમતા - સ્રીને સ્વીકાર કરે છે અને પ્રપ’ચી જ્ઞાતિવર્ગના પરીદ્વાર કરીને ધર્મનિષ્ઠ સાધી જનાની સંગતિ સ્વીકારે છે. વે ત્યાગની ઉંચી કેટિ આશ્રી કહે છે. धर्मास्ताज्याः सुसंगोत्थाः क्षायोपशमिका अपि । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36